PM of the UK Boris Johnson at the Ahmedabad Airport CM welcome

PM of the UK Boris Johnson at the Ahmedabad Airport: યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન બોરિસ જોન્સનનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત

PM of the UK Boris Johnson at the Ahmedabad Airport: યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન બોરિસ જોન્સનનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત કરતા રાજ્યપાલ – મુખ્યમંત્રી

અમદાવાદ, 21 એપ્રિલ: PM of the UK Boris Johnson at the Ahmedabad Airport: ગુજરાત પ્રવાસે આવેલા યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન બોરિસ જોન્સનનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉષ્મા સભર સ્વાગત કરવામાં આવ્યું હતું.

PM of the UK Boris Johnson at the Ahmedabad Airport

બોરીસ જૉનસનનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું ત્યારે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને પ્રદર્શિત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

PM of the UK Boris Johnson at the Ahmedabad Airport

PM of the UK Boris Johnson at the Ahmedabad Airport: આ ઉષ્માપૂર્ણ સ્વાગત અવસરે પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર , મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, પોલીસ વડા આશિષ ભાટિયા, જિલ્લા કલેકટર સંદીપ સાંગલે અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો..Make in India: ગુજરાતના આદિવાસી વિસ્તારોને મેઇક ઇન ઇન્ડિયાનું કેન્દ્ર બિંદુ બનાવવાની નેમ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી

Gujarati banner 01