president and gujarat governor

President visits Gujarat: આવતીકાલ થી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે.

President visits Gujarat: રાષ્ટ્રપતિ 28 થી 30 ઓક્ટોબર દરમિયાન ગુજરાતની મુલાકાતે આવશે

નવી દિલ્હી, ૨૭ ઓક્ટોબર: President visits Gujarat: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 28થી 30 ઓક્ટોબર, 2021 દરમિયાન ગુજરાતની મુલાકાતે આવશે.

President visits Gujarat: 29 ઓક્ટોબર, 2021ના રોજ રાષ્ટ્રપતિ ભાવનગર ખાતે આર્થિક રીતે નબળા વર્ગ માટે હાઉસિંગ સ્કીમ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે શ્રી ચિત્રકુટધામ, મોરારી બાપુના આશ્રમની પણ મુલાકાત લેશે.

આ પણ વાંચો…Gujarati school in Karachi: કરાચીની ગુજરાતી શાળા હવે ઇસ્લામના સકંજામાં; જાણો શું છે હકીકત

Whatsapp Join Banner Guj