Bhajan Lal Sharma

Rajasthan CM: થઈ ગયું નક્કી…ભજન લાલ શર્માના હાથમાં સોંપાઈ રાજસ્થાનની સત્તા

Rajasthan CM: દીયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને રાજસ્થાનના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા

જયપુર, 12 ડિસેમ્બરઃ Rajasthan CM: રાજસ્થાનને તેના નવા સીએમ મળી ગયા છે. સીએમ પદ માટે ભાજપે ભજનલાલ શર્માનું નામ ફાઈનલ કર્યું છે. ભજનલાલ શર્મા સાંગાનેરથી ધારાસભ્ય છે અને બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે. નવાઈની વાત એ છે કે ભજનલાલ શર્મા પહેલીવાર ધારાસભ્ય તરીકે આવ્યા છે. પ્રથમ વખત ધારાસભ્ય બનતાની સાથે જ તેમને રાજ્યમાં સીએમ પદની જવાબદારી મળવાથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ડેપ્યુટી સીએમ અને સ્પીકરના નામોની પણ જાહેરાત કરવામાં આવી

દીયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને રાજસ્થાનના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. વાસુદેવ દેવનાનીને રાજસ્થાન વિધાનસભાના સ્પીકર બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો… Greener Tomorrow Gujarat: ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ખાતે ‘સસ્ટેનેબલ પેકેજિંગ: રીથિંકિંગ પેકેજિંગ ફોર ગ્રિનર ટુમોરો’ વિષય પર સેમિનાર આયોજિત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો