Punit Thumbnil 0504

મેષ રાશિના જાતકોએ પિતા કે ભાઇનું ગાઇડન્સ લઇને કાર્ય કરવું, આવો જાણીએ ટેરોકાર્ડ(Tarotcard) દ્વારા અન્ય રાશિનું ભવિષ્ય

Tarotcard

જ્યોતિષ ડેસ્ક,05 એપ્રિલઃ  જ્યોતિષ શાસ્ત્ર ગ્રહોની દિશાના આધારે રાશિ ભવિષ્ય નક્કી કરવામાં આવે છે. તે જ રીતે ટેરો કાર્ડ(Tarotcard) રિર્ડર પણ તેના કાર્ડ ના આધારે વ્યક્તિ અથવા રાશિ આધારે ભવિષ્ય જણાવે છે.નોંધનીય છે કે, દરેક રાશિની વ્યક્તિ અલગ વ્યક્તિત્વ અલગ સ્વભાવ ધરાવે છે તે જ રીતે તેમનું ટેરોકાર્ડ અલગ હોય છે, જે વર્તમાન અને નજીકના ભવિષ્ય વિશે જણાવે છે. તો આવો ટેરો કાર્ડ રિડર(Tarotcard ) પુનિત લુલ્લાને આ વીડિયોમાં સાંભળીએ. જેઓ દરેક રાશિનું ભવિષ્ય તો નહીં પરંતુ નજીકના દિવસોમાં કઇ બાબતોનું ધ્યાન રાખવું તેના વિશે માહિતી મેળવીએ….

ADVT Dental Titanium

આ પણ વાંચો….

મોર્નિંગ બ્રીફઃ વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 100 અદ્યતન વેન્ટિલેટર(ventilator) ઉમેરાયા, હવે વેન્ટિલેટર પુલમાં 750 વેન્ટિલેટર

Whatsapp Join Banner Guj