Railway crossing image

Ambli Railway Crossing: 13 થી 16 જુલાઈ 2021 સુધી ચાંદલોડિયા અને આંબલી રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 07 બંધ રહેશે

Ambli Railway Crossing: રેલ્વે ક્રોસિંગ નંબર 07 ઓવરહૉલિંગ કાર્ય માટે ચાર દિવસ બંદ રહેશે

અમદાવાદ, ૧૧ જુલાઈ: Ambli Railway Crossing: અમદાવાદ મંડળ પર અમદાવાદ-વિરમગામ સેક્શનના ચાંદલોડીયા-આંબલી રોડ રેલ્વે સ્ટેશનો વચ્ચે સ્થિત ઘાટલોડિયા રેલ્વે ક્રોસિંગ નંબર 07 (કિમી. 507/15-508/1) ઓવરહૉલિંગ કાર્ય માટે તારીખ 13 જુલાઈ 2021 ના રોજ સવારે 08:00 વાગ્યેથી 16 જુલાઈ 2021 ના રોજ 20:00 વાગ્યે સુધી (કુલ 04 દિવસ) બંધ રહેશે.

Whatsapp Join Banner Guj

માર્ગ વપરાશકારો ચાણક્યપુરી રોડ ઓવરબ્રિજ (કિ.મી. 506/8-9) અને ઘાટલોડીયા રોડ ઓવરબ્રીજ (કિ.મી. 508/8-9) થી આવન જાવન કરી શકશે.

આ પણ વાંચો: Moong dal water: વજન ઘટાડવા માટે આજે તમારા ડાયેટમાં સામેલ કરો મગની દાળનું પાણી જરૂર ફાયદો થશે..!