Ropeway ambaji ji image

Free ropeway: રોપ વે મા મફત મુસાફરી; 100 કરોડ વેક્શીનેશન ના સેલીબ્રેશન ના ભાગ રુપે આયોજન

  • ગીરનાર રોપ વે એક વર્ષ પુર્ણ કરી રહ્યુ છે. . .

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૦ ઓક્ટોબર:
Free ropeway: ભારતસરકાર કોરોના પ્રતિરોધક રસી તમામ લોકો સુધી પહોંચે તેવા પ્રયાસો કરી રહી છે ત્યારે હાલ ભારત દેશ નું વેક્સિનેશન 100 કરોડ ને આંબવા જઈ રહ્યું છે ત્યારે રોપ-વે ની ઉષા બ્રેકો કંપની એ પણ આ તબક્કે 100 કરોડ જનતા વેક્સિનેશન નો આંક પૂર્ણ કરે તેને સેલિબ્રેશન કરવાનું નક્કી કર્યું છે.

ropeway ambaji ji

Free ropeway: 100 કરોડ જનતા નું વેક્સિનેશન થતા ની સાથે જ ઉષા બ્રેકો કંપની ના અંબાજી , પાવાગાઢ અને ગિરનાર રોપ-વે માં આવતા પ્રથમ 100 યાત્રિકો ને મફત દર્શન કરાવાનું આયોજન કર્યું છે આ 100 યાત્રિકો એ રસી ના બંને ડોસ ફરજીયાત લીધેલા હોવા જોઈએ અને તેમના પ્રમાણપત્ર તેમની પાસે હશે તો જ રીટર્ન ટિકિટ સાથે નિઃશુલ્ક યાત્રા કરી શકશે.

આ પણ વાંચો…Vibrant Summit: આ તારીખ દરમિયાન યોજાશે વાયબ્રન્ટ સમિટ, CMની અધ્યક્ષતામાં આજે રૂપરેખા તૈયાર કરાશે

Whatsapp Join Banner Guj