Civil bonus

Good news for Civil Hospital employees: સિવિલ હોસ્પિટલના વર્ગ-૪ના કર્મચારીઓ માટે આનંદો…

Good news for Civil Hospital employees: દિવાળી પહેલા જ પગાર અને બોનસ મળતા હર્ષભેર સિવિલ સુપ્રિટેન્ડેન્ટનો આભાર માન્યો..

અમદાવાદ, ૩૦ ઓક્ટોબર: Good news for Civil Hospital employees: સિવિલ હોસ્પિટલના વર્ગ-૪ના કર્મચારીઓ માટે આનંદો…દિવાળી પહેલા જ પગાર અને બોનસ મળતા હર્ષભેર સિવિલ સુપ્રિટેન્ડેન્ટનો આભાર માન્યો.. સિવિલ હોસ્પિટલના વર્ગ 4 ના કર્મચારીઓને દિવાળી પહેલા જ પગાર અને બોનસ મળતા સેવા કર્મીઓમાં હર્ષની લાગણી જોવા મળી હતી.

આ તમામ સેવા કર્મીઓએ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો રાકેશ જોષીનો આ ઉત્તમ કામગીરી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો…patient donates 50 beds for patient: જેતપુરના નિવાસી ઉર્વશીબહેન અખંડાનંદ આયુર્વેદ હોસ્પિટલની સારવારથી એટલા પ્રભાવિત થયા કે 50 નવા બૅડ દાનમાં આપ્યાં

Whatsapp Join Banner Guj