Job recruitment

Job recruitment: સરદાર વલ્લભભાઈ પટેલ વહીવટી ભવન બચંદ્રાચાર્ય ઉતર ગુજરાતને પા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કરાર આધારીત 90 જગ્યાઓ માટે ભરતી પક્રિયા શરૂ

Job recruitment: સરદાર વલ્લભભાઈ પટેલ વહીવટી ભવન બચંદ્રાચાર્ય ઉતર ગુજરાતને પા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કરાર આધારીત 90 જગ્યાઓ માટે ભરતી પક્રિયા શરૂ

ગાંધીનગર, 26 મેઃ Job recruitment: સરદાર વલ્લભભાઈ પટેલ વહીવટી ભવન બચંદ્રાચાર્ય ઉતર ગુજરાતને પા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કરાર આધારીત 90 જગ્યાઓ માટે ભરતી પક્રિયા શરૂ યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં સેલ ફાઈનાન્સ વિભાગો , હોસ્ટેલ અને સ્પોર્ટ્સ સંકુલમાં કરાર આધારીત સ્ટાફ માટે 90 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ઉમેદવારો આગામી 4 જૂન સુધી યુનિવર્સિટીમાં અરજી કરી શકશે . યુનિવર્સિટી દ્વારા દર વર્ષે કેમ્પસમાં આવેલા સસેલ્ફ ફાઈનાન્સ વિભાગોમાં કરાર આધારિત શૈક્ષણિક સ્ટાફ માટે વિવિધ કેડરની જગ્યાઓ ભરવામાં આવે છે . જેમાં આ વર્ષે સોમવારે યુનિવર્સિટી દ્વારા નવીન વર્ષ માટે કરાર આધારિત ભરતી જાહેર કરવામા આવી છે.

આ પણ વાંચોઃ 9 killed in serious accident: લેહ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલ પાસિંગ નજીક ગંભીર અકસ્માત, વાન ઊંડી ખીણમાં ખાબકતા 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યો

જેમાં 58 આસિસ્ટન્ટ પ્રોફેસર , 18 લેબ ટેકનીશિયલ , 3 કોચ , રેકટર સહીત 90 જગ્યાઓ માટે ઉમેદવારો પાસે આગામી 4 જૂન સુધી અરજી માંગવામાં આવી છે . યુનિવર્સિટી અરજી ચકાસણી બાદ લાયકાત વાળાં ઉમેદવારોની અરજીઓ માન્ય રાખી ઈન્ટરવ્યુ માટે સમય અને તારીખ આપવામાં આવશે .જે તારીખ આપવામાં આવશે તેવું મહેકમ અધિકારી ડૉ . ચિરાગ પટેલે જણાવ્યું હતું.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Stray cattle took the life of an Army jawan: રખડતા ઢોરે આર્મી જવાનનો લીધો જીવ, વાંચો શું છે મામલો?

Gujarati banner 01