Narendra Modi Medical College: અમદાવાદની આ કોલેજ હવે ઓળખાશે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના નામે, થયુ નવુ નામકરણ

Narendra Modi Medical College: LG હોસ્પિટલની મેડિકલ કોલેજનું નામકરણ કરીને તેને ‘નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ’ નામ આપવામાં આવ્યું

અમદાવાદ, 15 સપ્ટેમ્બરઃ Narendra Modi Medical College: અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી LG હોસ્પિટલની મેડિકલ કોલેજનું નામકરણ કરીને તેને ‘નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ’ નામ આપવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ મણિનગર વિસ્તારમાં એલજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કાર્યરત એએમસી મેટ મેડીકલ કોલેજનું નવું નામાભિધાન ભારતના વડાપ્રધાનના નામે ‘નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ’ કર્યું છે. 

ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલા અમદાવાદના મોટેરા સ્ટેડિયમને પણ નવું નામ આપવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ ખાતે આવેલા મોટેરા સ્ટેડિયમનું નામકરણ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Cycle Yatra of railway employees: સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના હેતુથી અમદાવાદ રેલવે મંડળના 5 રેલવે કર્મચારીઓ સાબરમતી થી દિલ્હી સુધીની સાયકલ યાત્રા કરશે

આ પણ વાંચોઃ Bhuj-Shalimar Express: ભુજ-શાલીમાર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી દોડશે, જાણો લો શિડ્યુલ

Gujarati banner 01