ફ્રેંકફર્ટની એક સંસ્થા દ્વારા કરાયેલું સંશોધન ઓસડીયા કોરોના વાઈરસ ની સામે તીવ્ર રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે

ફ્રેંકફર્ટની એક સંસ્થા દ્વારા કરાયેલું સંશોધન દર્શાવે છે કે આયુર્વેદિક સૂત્રોથી બનાવેલા ઓસડીયા કોરોના વાઈરસની સામે તીવ્ર રોગ પ્રતિકારક શક્તિ અને એન્ટીઈન્ફેમેટરી ફાયદા ધરાવે છે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી કોવીડ-૧૯ … Read More

અંકોડિયા ગ્રામ પંચાયત સુરક્ષાના સર્વેલન્સ માટે સ્થાપિત કરેલા સીસીટીવી નેટવર્ક દ્વારા કોરોના ગાઈડ લાઇનના પાલન પર નજર રાખે છે

એક પંથ દો કાજ: અંકોડિયા ગ્રામ પંચાયત સુરક્ષાના સર્વેલન્સ માટે સ્થાપિત કરેલા સીસીટીવી નેટવર્ક દ્વારા કોરોના ગાઈડ લાઇનના પાલન પર નજર રાખે છે માસ્ક વગર ફરનારા અને ટોળે વળનારા ગ્રામજનોને … Read More

સિવિલ મેડિસીટીની તમામ હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ ઓક્સિજનની ક્ષમતા ઉપલબ્ધ

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા વધારાની પ્રવાહી ઓક્સિજન ટેન્ક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, ૩૦ નવેમ્બર: કોરોનાગ્રસ્ત દર્દીઓના શરીરમાં રહેલું ઓક્સિજનનું પ્રમાણ એકાએક … Read More

નારી તું નારાયણી: સગર્ભા મહિલા તબીબ નિષ્ઠા સાથે કોરોના વિષયક આરોગ્ય સેવા આપી રહ્યાં છે

નારી તું નારાયણી: સગર્ભા મહિલા તબીબ નિષ્ઠા સાથે કોરોના વિષયક આરોગ્ય સેવા આપી રહ્યાં છે: અંકોડિયાના એ.એન.બહેનની સેવા નિષ્ઠાને ગામલોકો વખાણે છે વડોદરા, ૩૦ નવેમ્બર: જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલની … Read More

રાજકોટ ની આગ ની ઘટના બાદ જામનગર ની હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે સલામતીના કામો શરૂ કરાયા.

રાજકોટ ની આગ ની ઘટના બાદ જામનગર ની હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે સલામતીના કામો શરૂ કરાયા. અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૯ નવેમ્બર: જામનગર અને સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરુ ગોવિંદસિંઘ સિવિલ … Read More

સિવિલ હોસ્પિટલ ખાતે આગ જેવી દુર્ઘટના નિવારવા ‘બેઝિક ફાયર ફાઈટીંગ ટ્રેનિગ’ યોજાઈ

સિવિલ હોસ્પિટલ ખાતે આગ જેવી દુર્ઘટના નિવારવા ‘બેઝિક ફાયર ફાઈટીંગ ટ્રેનિગ’ યોજાઈસુરક્ષા ગાર્ડ, સુપરવાઈઝર અને સિક્યુરિટી ઓફિસરો સહિત ૭૦ થી વધુ કર્મચારીઓને તાલીમ બદ્ધ કરાયા અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, … Read More

કોવિડનો ચેપ ફેલાતો અટકાવવાની બાબતમાં આગામી 15 દિવસ ખૂબ અગત્યના છે: શ્રીમતી શાલિની અગ્રવાલ

કોવિડનું સંક્રમણ રોકવા જિલ્લા ના ગ્રામ વિસ્તારમાં નિયમોનું ચૂસ્ત પાલન કરાવવાની સાથે લોક જાગૃતિ કેળવવામાં આવશે વડોદરા, ૨૮ નવેમ્બર: કોવિડનો ચેપ ફેલાતો અટકાવવાની બાબતમાં આગામી 15 દિવસ ખૂબ અગત્યના છે … Read More

રાજયમાં આજે ૧,૫૬૦ નવા કોરોના ના દર્દીઓ નોધાયા: આરોગ્ય વિભાગ

અમદાવાદ, ૨૬ નવેમ્બર: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. ૨ાજય સ૨કા૨ના સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ધીમે ધીમે ઘટી ૨હ્યુ છે. આજે રાજયના વિવિધ … Read More

એક સાથે ચાર મૃતદેહોને શબવાહિનીમાં લઈ જવાની ઘટના પર કડક કાર્યવાહીના આદેશ આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી

ગાંધીનગરમાં શબવાહિનીમાં એકી સાથે ચાર મૃતદેહો લઈ જવાની ઘટનાને ગંભીરતાથી લઈને કડક કાર્યવાહીના આદેશો આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓની માનવીય અભિગમથી સંવેદનાપૂર્વક સારવાર કરવા નાયબ … Read More