દવાઓ અને તબીબી સાધનોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે જ-ડો. જે.કે.નથવાણી

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના સંબંધી તમામ દવાઓ અને તબીબી સાધનોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે જ-ડો. જે.કે.નથવાણી રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય(સિવિલ) હોસ્પિટલ ખાતે કોરોના સામેના યુધ્ધમાં લડવા માટે જરૂરી તમામ … Read More

મધર ટેરેસા બનીને બાળકો અને વડીલોની સેવા કરી રહી છે નર્સ બહેનો

રાજકોટ, ૧૮ સપ્ટેમ્બર અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ નર્સ બહેનોના અસીમ પ્રેમ અને સારવારથી કોરોનાને હરાવતો ૮ વર્ષીય હર્ષ હર્ષ બેટા, તને લીબું સરબત આપું ? ના નર્સ દીદી મને પહેલા તમારી સાથે ગેમ્સ રમવી છે, પછી હું લીબું સરબત પી લઈશ. અરે પાકું બેટા ! પણ પહેલા જો હું બીજા લોકોને તપાસીને આવું પછી તારી સાથે ગેમ્સ રમીશ. પણ ત્યાં સુધીમાં તું … Read More

મુંજકા આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદજીનો પ્રેરક સંદેશ

કોરોનાના સમયમાં આપણે ડરવાનું નથી પણ, આપણી જાત ઉપર બ્રેક મારતા શિખવાનું છે  અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૮ સપ્ટેમ્બર:સમગ્ર વિશ્વ આજે કોરોના રૂપી મહામારીનો સામનો કરી રહ્યો છે, તેવા સમયે રાજકોટના … Read More

“સહી પોષણ દેશ રોશન” ના સૂત્ર ને ચરિતાર્થ કરતું રાજકોટ આઈ.સી.ડી.એસ.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે “સહી પોષણ દેશ રોશન” ના સૂત્ર ને ચરિતાર્થ કરતું રાજકોટ આઈ.સી.ડી.એસ. સોશિયલ ડિસ્ટન્સ સાથે ૪૦ આંગણવાડી વર્કર બહેનોને આપી કિચન ગાર્ડનની તાલીમ અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ,૧૮ … Read More

કોવીડ-૧૯ હોસ્પિટલને જંતુમુક્ત રાખવા રોજ ૪ વખત કરાઈ છે સૅનેટાઇઝ

ફલૂ, ઓપીડી, તમામ વોર્ડ, લોબી, લિફ્ટ અને ઓફિસને સ્પ્રે કરી સંક્ર્મણ અટકાવવા રાખવામાં આવે છે ખાસ તકેદારી અહેવાલ: રાજકુમાર,,રાજકોટ રાજકોટ, ૧૮ સપ્ટેમ્બર: જ્યાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી કોરોનાના દર્દીઓ સારવાર અર્થે આવે છે તે રાજકોટ સિવિલ કોવીડ … Read More

શ્વાસની તકલીફ, બ્લડપ્રેશર અને ડાયાબિટીસની બીમારી ધરાવતા મકવાણા દંપતિ કોરોના સામે અજેય

“મારા માતા-પિતાને સિવિલ અને સમરસમાં મળેલી સારવારથી નવજીવન મળ્યું છે”: દેવાંગભાઈ મકવાણા અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૧૮ સપ્ટેમ્બર:શ્વાસની તકલીફ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝની બીમારી ધરાવતા ૫૫ વર્ષીય મધુબેન અને ૬૫ વર્ષીય સિરીજભાઈ મકવાણા … Read More

ગોત્રી હોસ્પિટલમાં ૧૦.૬ ટન સંગ્રહ ક્ષમતા ધરાવતી પ્રવાહી પ્રાણવાયુની ટાંકી કાર્યરત કરવામાં આવી

૧૦ દિવસના વિક્રમ સમયમાં વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ૧૦.૬ ટન સંગ્રહ ક્ષમતા ધરાવતી પ્રવાહી પ્રાણવાયુની ટાંકી સ્થાપિત અને કાર્યરત કરવામાં આવી વડોદરા, ૧૮ સપ્ટેમ્બર:કોરોનાની સારવારમાં ઓકિસજનનું નિર્ણાયક મહત્વ છે.તેને અનુલક્ષીને ખાસ … Read More

રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે અદ્યતન સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે

રાજકોટ : સ્ટાફની સેવાને લીધે હોસ્પિટલ મને ઘર જેવી લાગે છે રાજકોટ PDU હોસ્પિટલના દર્દી જયસુખભાઈ પટેલનો પ્રતિભાવ અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૧૮ સપ્ટેમ્બર:રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે અદ્યતન સારવાર … Read More

અંકિતભાઈ નાયકે બીજીવાર પ્લાઝમાં દાન કરી, વડાપ્રધાનશ્રીને બર્થ-ડે ગીફટ આપી

અંકિતભાઈ નાયકે જન્મ દિવસે પ્રથમવાર પ્લાઝમા ડોનેટ કર્યું હતું અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત.ગુરૂવાર: ૧૭ મી સપ્ટેમ્બર એટલે સુરતના અંકિત નાયકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે બીજીવાર પ્લાઝમાં ડોનેટ કરી … Read More

મેટોડા જી.આઈ.ડી.સી.વિસ્તારમાં પાંચ દિવસ સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ

ધન્વંતરી રથ દ્વારા ૪૨૯ લોકોના આરોગ્યની તપાસ એન્ટીજન ટેસ્ટ કરાતાં કુલ ૨૭ કોરોના પોઝીટીવ લોકોને હોમ આઇશોલેટેડ અને ફેસિલીટીમાં રીફર કરાયા  અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૧૭ સપ્ટેમ્બર: મોઢા પર માસ્ક, હાથમાં ગ્લોવ્ઝ અને ગન … Read More