alia and ranbir1

Alia and Ranbir Romantic date Photos : આલિયા-રણબીરની રોમેન્ટિક ડેટની તસવીરો આવી સામે, જુઓ ફોટોઝ

Alia and Ranbir Romantic date Photos : ફોટો શેર કરતી વખતે આલિયાએ લખ્યું, હેપી બર્થ ડે માય લાઇફ.

બોલિવુડ ડેસ્ક, 29 સપ્ટેમ્બરઃ Alia and Ranbir Romantic date Photos : રણબીર કપૂરે મંગળવારે જોધપુરમાં ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે તેનો જન્મદિવસ ઉજવ્યો. આલિયાએ રણબીર સાથે એક ફોટો પણ શેર કર્યો છે જેમાં બંને સૂર્યાસ્તની મજા માણી રહ્યા છે.

alia and ranbir4

આલિયાએ આ ફોટો શેર કરતી વખતે આલિયાએ લખ્યું, હેપી બર્થ ડે માય લાઇફ. આલિયા અને રણબીરનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Alia and Ranbir Romantic date Photos 2

આ સિવાય આલિયા અને રણબીરની રોમેન્ટિક ડેટની કેટલીક વધુ તસવીરો પણ સામે આવી છે જેને તેમના ચાહકોએ શેર કરી છે. આમાંની એક તસવીરમાં રણબીર સૂઈ રહ્યો છે અને આલિયા તેની સામે જોઈને કંઈક કહી રહી છે.

આ પણ વાંચોઃ Confession of terrorist: ઉરી સેક્ટરમાં સેનાના હાથમાં જીવતા પકડાયેલા પાક આતંકી અલી બાબરે મોટી કબૂલાત- વાંચો શું કહ્યું?

Alia and Ranbir 4

આ ફોટોમાં ફેન્સે જ્યારે આલિયાને ઘેરી લીધી ત્યારે રણબીર તેને પ્રોટેક્ટ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આલિયા અને રણબીર જન્મદિવસના 2 દિવસ પહેલા જોધપુર પહોંચ્યા હતા. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંને લગ્ન સ્થળ જોવા માટે ત્યાં ગયા છે, પરંતુ પછી સમાચાર આવ્યા કે આલિયા ત્યાં રણબીર સાથે જન્મ દિવસની ઉજવણી કરવા જઈ રહી છે.

images

આલિયાના ફોનની સ્ક્રિન ખુલી રહી ગઇ ત્યારે પાપા રાઝીએ તેના ફોનના વોલપેપર નો ફોટો ક્લિક કર્યો હતો. આલિયાએ પોતાના ફોનના વોલપેપર પર પોતાનો અને રણબીરનો ફોટો રાખ્યો છે.

Alia and Ranbir Romantic date

આલિયા અને રણબીર પહેલા પોતાના રિલેશન પર ખુલીને વાત કરતા ન હતા, જો કે વાત તો તેઓ હજી નથી કરતા. પરંતુ જાહેરમાં સાથે જોવા જરુર મળે છે. એકબીજાને કિસ કરતો ફોટો એક એવોર્ડ કાર્યક્રમનો છે.

pictures that prove alia and ranbir are the cutest couple in b town right now

આલિયા અને રણબીરની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો બંને હવે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આ ફિલ્મ દ્વારા બંને પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે.

Whatsapp Join Banner Guj