Alia ranbir pre wedding function photos

Alia ranbir pre-wedding function photos: રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના પ્રી-વેડિંગ ફંક્શન આજથી શરુ- જુઓ વાયરલ થયેલા ફોટો

Alia ranbir pre-wedding function photos: લગ્ન પહેલાં કપૂર પરિવાર પિતૃ પૂજા કરશે. આ પૂજા રણબીર કપૂર કરશે. ત્યાર બાદ જાન નીકળશે.

બોલિવુડ ડેસ્ક, 13 એપ્રિલઃAlia ranbir pre-wedding function photos: બોલિવૂડ એક્ટર રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના પ્રી-વેડિંગ ફંક્શન આજથી (13 એપ્રિલ)થી શરૂ થઈ ગયાં છે. સૌ પહેલા ગણેશજીની પૂજા વિધિ કરવામાં આવી હતી. ત્યાર બાદ મહેંદી ફંક્શન યોજાશે. મહેંદી ફંક્શનની સાથે જ સંગીત સેરેમની યોજવામાં આવશે. માનવામાં આવે છે કે કપૂર તથા ભટ્ટ પરિવાર અલગથી સંગીત સેરેમની યોજશે નહીં.

આલિયા તથા રણબીરના લગ્નમાં માત્ર 28 મહેમાન હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રણબીર તથા આલિયાએ આટલા જ મહેમાનોને બોલાવવાનો આગ્રહ રાખ્યો હતો, આથી જ બહુ જ ઓછા મહેમાનોને બોલાવવામાં આવ્યા છે.

લગ્ન પહેલાં પિતૃ પૂજા થશે
લગ્ન પહેલાં કપૂર પરિવાર પિતૃ પૂજા કરશે. આ પૂજા રણબીર કપૂર કરશે. ત્યાર બાદ જાન નીકળશે.

નીતુ સિંહ, સમારા તથા રિદ્ધિમા.
નીતુ સિંહ, સમારા તથા રિદ્ધિમા.

રીમા જૈન.
રીમા જૈન( ફોઇ)
નિતાશા નંદા.
નિતાશા નંદા.

કરિશ્મા-કરીના.
કરિશ્મા અને કરીના
કરીના કપૂર.
કરીના કપૂર ખાન
મહેશ ભટ્ટ-પૂજા ભટ્ટ.
મહેશ ભટ્ટ અને પૂજા ભટ્ટ
અરમાન જૈનની પત્ની અનીસા
અરમાન જૈનની પત્ની અનીસા

આલિયા ભટ્ટનો ભાઈ રાહુલ ભટ્ટ.
આલિયા ભટ્ટનો ભાઈ રાહુલ ભટ્ટ.

કરિશ્મા કપૂર તથા અરમાન જૈન.
કરિશ્મા કપૂર તથા અરમાન જૈન.

અયાન મુખર્જી.
અયાન મુખર્જી
કરન જોહર.
કરણ જોહર

આ પણ વાંચોઃ Viral disease increased in summer: ગરમીના કારણે વધ્યા રોગચાળો વધ્યો, આ બિમારીઓના કેસો નોંધાયા- વાંચો વિગત

Gujarati banner 01