Arpita khan Eid Party

Arpita khan Eid Party: સલમાન ખાનની બહેન અર્પિતાએ આપી ઇદની પાર્ટી, કરન, કંગના, દીપિકા, કરિશ્મા સહિત આ સિતારાઓ આપી હાજરી

ફોટો ગેલેરી, 04 મેઃ Arpita khan Eid Party: મંગળવારના રોજ વિશ્વભરમાં ઈદનો તહેવાર સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. સલમાન ખાનની બહેન અર્પિતા ખાને આ વખતે શાનદાર ઈદ પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. સૌથી નવાઈની વાત એ છે કે સલમાનની પાર્ટીમાં કંગના રનૌત, દીપિકા પાદુકોણ તથા કરન જોહર આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કંગના બોલિવૂડ સેલેબ્સ અને તેમાંય ખાસ કરન જોહર વિષે બેફામ બોલતી આવી હતી.

ડાબેથી, મનીષ મલ્હોત્રા, કિઆરા અડવાણી, કરિશ્મા કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા
ડાબેથી, મનીષ મલ્હોત્રા, કિઆરા અડવાણી, કરિશ્મા કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા

કંગના રનૌત
કંગના રનૌત

કરિશ્મા કપૂર તથા સલમાન ખાન
કરિશ્મા કપૂર તથા સલમાન ખાન

હુમા કુરૈશી
હુમા કુરૈશી વ્હાઇટ ડ્રેસમાં


અંગદ બેદી-નેહા ધૂપિયા
અંગદ બેદી-નેહા ધૂપિયા

કાર્તિક આર્યન
કાર્તિક આર્યન
દિયા મિર્ઝા
દિયા મિર્ઝા
સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિન્હા ગ્લેમ્રસ લુકમાં
રિતેશ દેશમુખ-જેનેલિયા
રિતેશ પત્નિ જેનેલિયા દેશમુખ સાથે
જેકલિન ફર્નાન્ડિઝ
જેકલિન ફર્નાન્ડિઝ

અર્પિતા ખાન તથા આયુષ શર્મા
પાર્ટીના હોસ્ટ અર્પિતા ખાન તથા આયુષ શર્મા

આ પણ વાંચોઃ Case of triple talaq: ટ્રિપલ તલાક મામલે એક અધિકારીને કોર્ટે એક વર્ષની સજા ફટકારી- વાંચો શું છે મામલો?

આ પણ વાંચોઃ Rain forecast with strong winds: દેશના વાતાવરણમાં આવી શકે છે પલટો, હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની કરી આગાહી

Gujarati banner 01