Celebrity Fashion: રકુલ પ્રીત સિંહના દિવાળી લુકે ચાહકોનું દિલ જીત્યું
Celebrity Fashion: ઓરેન્જ ટ્રેડિશનલ આઉટફિટમાં અભિનેત્રીનો સુંદર અંદાજ; ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતાં લખ્યું, ‘ફટાકડાઓ સાથે સ્પર્ધા કરવા નથી આવી, પરંતુ મારી પણ કેટલીક ખાસ પળો છે.’
મનોરંજન ડેસ્ક I Celebrity Fashion: અભિનેત્રી રકુલ પ્રીત સિંહે દિવાળી નિમિત્તે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. ઓરેન્જ રંગના આકર્ષક ટ્રેડિશનલ આઉટફિટ અને સુંદર જ્વેલરીમાં તેમનો અંદાજ ચાહકોને પસંદ આવી રહ્યો છે. તસવીરો સાથે તેમણે મજેદાર કેપ્શન પણ લખ્યું છે, જેને સોશિયલ મીડિયા પર ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રકુલના આ લુક પર ચાહકો અને સેલિબ્રિટીઓએ પણ પ્રશંસાભરી કોમેન્ટ્સ કરી છે.










આ પણ વાંચો:- Phone Tapping Allegation: ‘મારો ફોન ટેપ થઈ રહ્યો છે’, રાહુલ ગાંધીનો મોટો આરોપ
