Divya agarwal 600x337 1

Divya agarwal photoshoot: દિવ્યા અગ્રવાલે કરાવ્યુ ફોટોશૂટ, સિમ્પલ લૂક અને બોલ્ડ ડ્રેસના ફેન્સે કર્યા વખાણ- જુઓ ફોટોઝ

Divya agarwal photoshoot: દિવ્યા અગ્રવાલ હંમેશા પોતાના વિવાદિત નિવેદન કે પછી સોશિયલ મીડિયા પોસ્ટના કારણે હંમેશા ચર્ચામાં રહેછે. તાજેતરમાં જ દિવ્યાએ પોતાના ફોટોશૂટ કરાવ્યું છે.

Divya agarwal 3
આ યલો ડ્રેસમાં દિવ્યા ખૂબ જ સુંદર લાગી રહી છે.
Divya agarwal pic
દિવ્યાએ મેકઅપ ખૂબ જ સિમ્પલ રાખ્યો છે, અને કાનમાં ગોલ્ડન ઇયરિંગ પહેરી છે જે તેના લુકને વધુ સુંદર બનાવી રહી છે.
Divya agarwal
આ બોલ્ડ ડ્રેસ પર દિવ્યાએ કમરમાં ગોલ્ડન પટ્ટી બેલ્ટ પહેર્યો છે, જે ડ્રેસને વધુ આકર્ષક બનાવે છે.
Divya agarwal 2
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિવ્યા બિગબોસ OTTની વિજેતા રહી ચૂકી છે, સાથે તે હાલ મોડલિંગ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. અગાઉ અનેક રિયાલિટી શોમાં ભાગ લઇ ચૂકી છે.

આ પણ વાંચોઃ Telangana helicopter crash:તેલંગાણાના ખાતે હેલિકોપ્ટર ક્રેશ, બે પાયલોટના મોત- વાંચો વધુ વિગત

Gujarati banner 01