Harshad Ribadia resigned: વીસાવદર મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ આપ્યુ રાજીનામુ

Harshad Ribadia resigned: વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો

ગાંધીનગર, 04 ઓક્ટોબરઃ Harshad Ribadia resigned: ગુજરાત વિધાન સભાની ચૂંટણીઓની તૈયારીમાં દરેક રાજકીય પાર્ટી વ્યસ્ત છે, તો બીજી તરફ કોંગ્રેસને મોટુ નુકશાન થઇ રહ્યુ છે. વીસાવદર મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયાએ આજે સાંજે વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને ધારાસભ્યપદેથી રાજીખુશીથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.

આ પણ વાંચોઃ Swachh Survey-2022: ભારત સરકારના સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨ અંતર્ગત વિવિધ કેટેગરીમાં ગુજરાતના પાંચ મહાનગરોની પસંદગી

આ પણ વાંચોઃ Vande bharat train timing change: ગાંધીનગર કેપિટલ-મુંબઇ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના પરિચાલાન સમયમાં આંશિક ફેરફાર

Gujarati banner 01