CM Bhupendra Patel image

CM congratulated Vijaya Dashami: CM ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમી પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી

CM congratulated Vijaya Dashami: સમાજ એકતા વિરોધી પરિબળોને પરાસ્ત કરી, સદભાવના-સમરસતા સાથે વિજયાદશમી પર્વ ઉજવીએ

ગાંધીનગર, 05 ઓક્ટોબરઃ CM congratulated Vijaya Dashami: ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે કે, શક્તિની આરાધનાના પર્વ અને વિશ્વના સૌથી લાંબા મહોત્સવ નવરાત્રી પછી આવતું વિજયાદશમીનું પર્વ સમગ્ર ભારતમાં વિજયોત્સવ તરીકે ઉજવાય છે.

મુખ્યમંત્રીએ વિજયાદશમીનું આ પર્વ રાષ્ટ્ર અને સમાજની એકતા તોડવા માંગતા પરિબળોને નાથીને સદભાવના-સમરસતા સૌહાર્દ, આપસી પ્રેમ તથા બંધુતા અને સૌના સાથ સૌના વિકાસની નેમ પાર પાડનારૂં પર્વ બને તેવી અપેક્ષા પણ વ્યકત કરી છે.

આ પણ વાંચોઃ Harshad Ribadia resigned: વીસાવદર મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ આપ્યુ રાજીનામુ

આ પણ વાંચોઃ Swachh Survey-2022: ભારત સરકારના સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨ અંતર્ગત વિવિધ કેટેગરીમાં ગુજરાતના પાંચ મહાનગરોની પસંદગી

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.