Jmc modie 7 years celebrate

Modi government: કેન્દ્રમાં મોદી સરકારના સાત વર્ષ પૂર્ણ થતાં જામનગરના વોર્ડ 6 માં સેવાકીય કાર્યો કરાયા

Modi government: કેન્દ્ર સરકાર ના સાત વર્ષ પૂર્ણ થતા જામનગરમાં સેવાકીય કાર્ય કરવામાં આવ્યા હતા,

Whatsapp Join Banner Guj

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૩૦ મે:
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ના સાત વર્ષ પૂર્ણ થતા જામનગરમાં સેવાકીય કાર્ય કરવામાં આવ્યા હતા, જેમા માસ્ક વિતરણ સેનેટાઇઝર વિતરણ વોર્ડ નંબર 6 માં રાખવામાં આવ્યું હતું,

Modi 7 years celebrate

આ કાર્યમાં 78 વિધાનસભા ના ધારાસભ્ય અને રાજ્ય સરકાર ના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) શહેર મહામંત્રી વિજયસિહ જેઠવા પ્રદેશ અનુ.મોરચા મંત્રી બાબભાઇ ચાવડા વોર્ડ પ્રમુખ, વોર્ડ મહામંત્રીઓ, કોર્પોરેટરો, તેમજ વોર્ડ કાર્યકર્તાઓ આ સેવાકાર્ય મા જોડાયા હતા.

આ પણ વાંચો…સરકારે GST માં રાહત આપવા કન્વીનર સહીત 08 સભ્યોના ”Group of ministers” ની સમિતિ બનાવી, નીતિન પટેલ સહિત આ મંત્રીઓ સામેલ

ADVT Dental Titanium