રાજકોટ જિલ્લામાં અંત્યોદય અને બીપીએલ કાર્ડધારકોને તા. ૨૧ થી ૨૫ ઓગસ્ટ દરમ્યાન વિના-મૂલ્યે અનાજ વિતરણ કરાશે

રાજકોટ, રાજ્યભરમાં કોવિડ-૧૯ ની મહામારીના કપરા સમયમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારો માટે સતત ચિંતિત રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ચાર માસથી અંત્યોદય, અગ્રતા ધરાવતા કુટુંબો અને બી.પી.એલ રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજના … Read More

શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગી – મંજૂરી નહિ લેવી પડે:મુખ્યમંત્રીશ્રી

મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની બુધવારે મળેલી બેઠકમાં ગણોત કાયદાઓની જોગવાઇઓમાં સુધારા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ગાંધીનગર, ૨૦ ઓગસ્ટ આવી જમીનની ખરીદી કર્યા બાદ … Read More

વડોદરા જિલ્લો પ્રત્યેક ઘરમાં નળ દ્વારા પીવાનું પાણી પૂરી પાડવાની વ્યવસ્થા ધરાવતો જિલ્લો બનશે:કલેકટરશ્રી

જિલ્લા કલેકટરશ્રીએ તાલુકાવાર પ્રત્યેક ઘરમાં નળ જોડાણની પરિસ્થિતિની વિડિયો કોન્ફરન્સ દ્વારા કરી સમીક્ષા બાકી જોડાણો ની કામગીરી સત્વરે પૂરી કરવા આપી સૂચના વડોદરા,૧૯ ઓગસ્ટ:નલ સે જલ ના આયોજન અન્વયે વડોદરા … Read More

જમીન તકરારી નોંધની સૂનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થઇ શકશે ……

મુખ્યમંત્રીશ્રીનો મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો પ્રજાલક્ષી વધુ એક નિર્ણય જમીન તકરારી નોંધની સૂનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થઇ શકશે તકરારી અપિલના ત્વરિત નિકાલથી બિનજરૂરી લિટીગેશન નિવારવાનો ધ્યેય ગાંધીનગર,૧૯ ઓગસ્ટ:મુખ્યમંત્રી શ્રી … Read More

ગગનચૂંબી ઈમારતોને મંજૂરી એ ભાજપાના ફંડમેનેજરોને ભાજપા સરકારની ભેટ:ડૉ.મનિષ દોશી

• ગગનચૂંબી ઈમારતોને મંજૂરી એ ભાજપાના ફંડમેનેજરોને ભાજપા સરકારની ભેટ.• હાઉસીંગ બોર્ડ, સ્લમ ક્લિયરન્સ બોર્ડ સહિતને તાળા મારીને સામાન્ય – મધ્યમવર્ગના હિતોની અવગણના કરીને માત્રને માત્ર બિલ્ડરોનું હિત જોતી ભાજપ … Read More

કાયદો વ્યવસ્થાના પાલનમાં રાજ્ય સરકાર ક્યારેય તેમને રોકશે નહિ જ પોલીસ અધિકારીઓ હિમ્મત પૂર્વક આગળ વધે:મુખ્યમંત્રીશ્રી

ગાંધીનગર,૧૮ ઓગસ્ટ:મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના પોલીસ અધિકારીઓને સ્પષ્ટ પણે જણાવ્યું કે પ્રજાહિત ના કામો અને કાયદો વ્યવસ્થા ના પાલન માં રાજ્ય સરકાર ક્યારેય તેમને રોકશે નહિ જ પોલીસ … Read More

રાજ્યના પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ બાંધકામને પરવાનગી અપાશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના મહાનગરોને આધુનિક ઓપ આપી વિશ્વકક્ષાના શહેરો સમકક્ષ બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે. ટોલ બિલ્ડીંગ-ગગનચૂંબી ઇમારતોના નિર્માણ માટે મંજૂરીની મુખ્ય વાતો ગાંધીનગર,૧૮ ઓગસ્ટ રાજ્યના પાંચ મહાનગરોમાં … Read More

રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “મહિલા શ્રમ દિવસ”ની ઉજવણી કરાઈ

“મહિલા શ્રમ દિવસ” ઉજવણીના ભાગરૂપે રાજકોટ શહેરનીશ્રમજીવી મહિલાઓની બાળકીઓને દીકરી વધામણા કીટ વિતરણ કરાઈ રિપોર્ટ:પ્રિયંકા,રાજકોટ રાજકોટ, ૧૭, ઓગસ્ટ: ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગરના નેતૃત્વ હેઠળ રાજ્યના દરેક જિલ્લામાં “મહિલા સશક્તિકરણ પખવાડીયા”ની … Read More

ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના પરિવારો-લોકોને વતનમાં ગણેશ ચતુર્થી મનાવવા જવા ખાસ ટ્રેન ની સુવિધા

ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના પરિવારો-લોકોને વતનમાં ગણેશ ચતુર્થી મનાવવા જવા ખાસ ટ્રેન ની સુવિધા આપતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મંગળવાર તા.૧૮ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધી અમદાવાદ-વડોદરાથી કુડલ-સાવંત વાડી – રત્નાગીરી … Read More

અંબાજી મંદિર પાસે, ભાગળ ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર ઉજવણી

કોરોના મહામારીને ધ્યાનમાં લઈ સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને દેશભક્તિસભર માહોલમાં ઉજવણી કરાઈ સુરત:રવિવાર: અંબાજી મંદિર પાસે, ભાગળ ખાતે જાગૃત્ત નાગરિકો દ્વારા સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીને ધ્યાનમાં … Read More