Ahmedabad collector: અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જિલ્લાના 12 ઇસમો સામે ફોજદારી કાર્યવાહી

Ahmedabad collector: સરકારી માલિકીની જમીન ઉપર ગેરકાયદે દબાણ કરી નફો રળતા તત્વો સામે અમદાવાદ જિલ્લા વહિવટી તંત્રની લાલ આંખ. આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા કોઇપણ તત્વોને છોડવામાં નહીં આવે: જિલ્લા કલેક્ટર સંદીપ … Read More

પીએમની બેઠકમાં 30 મિનિટ મોડુ આવવું પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરી Alapan bandyopadhyayને પડ્યુ ભારે…! કેન્દ્ર સરકાર તરફથી મળ્યો આવો આદેશ

નવી દિલ્હી, 29 મેઃ કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરી અલાપન બંધોપાધ્યાય(Alapan bandyopadhyay)ને ફરી દિલ્હી બોલાવી લીધા છે. 31 મેના તેમને દિલ્હી રિપૉર્ટ કરવાનું રહેશે. તેમની રાતોરાત ટ્રાન્સફર કરવામાં આવી … Read More

Aquatic gallery: ૨૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારી એક્વેટિક ગેલેરી બાળકો-યુવાનોની વિજ્ઞાન જીજ્ઞાસાને વઘુ પ્રબળ બનાવશે.

Aquatic gallery: સાયન્સ સિટીમાં આકાર પામવા જઇ રહેલ દેશની સૌથી મોટી એક્વેટિક ગેલેરી અને અન્ય પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે આકર્ષક નજરાણું બની રહેશે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મુખ્યમત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ સાયન્સ … Read More

આરોગ્ય વિભાગનો મોટો નિર્ણય, નીતિન પટેલે કહ્યું- નાગરિકોને આકસ્મિક સારવાર માટે નવી ૯૦ એમ્બ્યુલન્સ(ambulance) ખરીદાશે..!

૭૫ એમ્બ્યુલન્સ ૧૦૮ સેવા માટે અને ૧૫ એમ્બ્યુલન્સ(ambulance) જનરલ હોસ્પિટલોને ફાળવાશે અહેવાલઃ દિલીપ ગજ્જર ગાંધીનગર, 28 મેઃambulance: નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે,રાજયના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત … Read More

ગુજરાત કોંગ્રેસ(Gujarat congress) દ્વારા વાવાઝોડાના કારણે થયેલ નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરાવી અને અસરગ્રસ્‍તોને સંપૂર્ણ વળતર ચૂકવવાની માંગ

ગાંધીનગર, 27 મેઃGujarat congress: રાજ્‍યમાં તાજેતરમાં આવેલ તૌકતે વાવાઝોડાને કારણે થયેલ વિવિધ પ્રકારની નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરાવી અને અસરગ્રસ્‍તોને થયેલ ખરેખર નુકસાનીનું સંપૂર્ણ વળતર સત્વરે ચૂકવાય તેવી કાર્યવાહી કરાવવા … Read More

Cyclone Relief Package: તાઉ’તે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને મદદરૂપ થવા મુખ્યમંત્રીએ જાહેર કર્યુ ૫૦૦ કરોડ રૂપિયાનું વાવાઝોડા કૃષિ રાહત પેકેજ

Cyclone Relief Package: એક અઠવાડિયામાં અસરગ્રસ્ત ધરતીપુત્રોના ખાતામાં ડીબીટીથી સહાય જમા થશે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાઉ’તે વાવાઝોડા અસરગ્રસ્ત (Cyclone Relief Package) વિસ્તારોના ખેડૂતોને ખેતી પાકોની નુકસાનીમાં મદદરૂપ થવા જાહેર કર્યુ … Read More

મ્યુકરમાયકોસિસ અને કોરોના સારવાર અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટ(highcourt)માં દાખલ કર્યું સોગંદનામું, વાંચો શુ કહ્યું રુપાણી સરકારે..!

ગુજરાત સરકારે હાઈકોર્ટ(highcourt)માં 65 પેજના સોગંદનામામાં વિગતો રજૂ કરી અમદાવાદ, 25 મેઃhighcourt મ્યુકરમાયકોસિસ અને કોરોના સારવાર અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટ(highcourt)માં સોગંદનામું દાખલ કર્યું. 65 પેજના સોગંદનામામાં રાજ્ય સરકારે ઘણી વિગતો … Read More

Foreign investment: ગુજરાત કોરોનાકાળમાં સતત બીજા વર્ષે વિદેશી રોકાણ આકર્ષવામાં દેશમાં પ્રથમ ક્રમે

Foreign investment: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દૃષ્ટીવંત નેતૃત્વમાં ગુજરાત નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૭ % વિદેશી રોકાણ સાથે સતત ચોથા વર્ષે ટોચ પર છે દેશભરમાં કમ્યુટર સોફ્ટવેર એન્ડ હાર્ડવેર ક્ષેત્રમાં આવેલા કુલ … Read More

તાઉ-તે વાવાઝોડાથી રાજ્યમાં ખોરવાયેલ વીજ(electricity) વિતરણ વ્યવ્સ્થા યુદ્ધના ધોરણે પુન:સ્થાપિત કરવાની કામગીરી શરુ, વાંચો શું કહ્યું ઊર્જામંત્રીએ…

કેન્દ્ર સરકારની મદદથી પાવર(electricity) ગ્રીડ ઓફ ઇન્ડિયા દ્વારા સાવરકુંડલા – ધોકડવા અને  ટીંબડી – ધોકડવા ૨૨૦ કે.વી. લાઇન ઝડપથી પુનઃસ્થાપિત કરવા કામગીરી શરૂ ધોકડવાથી દીવ અને ઉના તરફ જતી ૬૬ … Read More

Grih Mantralaya: કોવિડ-19માં માતા-પિતા ગુમાવી બેઠેલાં અનાથ બનેલા બાળકો માટે સરકારે લીધો મહત્વનો નિર્ણય- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 22 મેઃ Grih Mantralaya: સરકાર  મહિલાઓ, બાળકો, વરિષ્ઠ નાગરિકો અને અનુસૂચિત જાતિ / જનજાતિ સહિતના સમાજના અંશતઃ નિર્બળ વર્ગો  સામેના ગુનાઓ અટકાવવાની સાથે સાથે તેની સામેની લડતને ઉચ્ચ અગ્રતા … Read More