Corona virus: કોરોનાના સંક્રમણને રોકવા કોર કમિટિની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો,જુઓ વિડીઑ..

Corona virus: કોરોનાના સંક્રમણને રોકવા કોર કમિટિની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો રાજ્યના ૨૦ નગરોમાં આગામી તા.૩૦મી એપ્રિલ સુધી રાત્રિના આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ સામાજિક અને રાજકીય … Read More

Rapid test: વડોદરા શહેરી વિસ્તારમાં કોવિડની વિનામૂલ્યે ટેસ્ટ કરાવવાની સુવિધા

વડોદરા શહેરી વિસ્તારમાં કોવિડની ત્વરિત ચકાસણી (Rapid test)માટે ૧૧ ત્વરિત નિદાન કેન્દ્રોની કામગીરીનો નર્મદા વિકાસ રાજ્ય મંત્રીએ કરાવ્યો પ્રારંભ: વિનામૂલ્યે ટેસ્ટ કરાવવાની સુવિધા અહેવાલ: બી.પી.દેસાઈવડોદરા, ૦૬ એપ્રિલ: Rapid test: નર્મદા … Read More

સ્થાપના દિવસ નિમિત્તે રાજયસભા સાંસદ નરહરી અમીને(Narhari amin) પોતાના નિવાસ સ્થાને ભાજપનો ધ્વજ લગાવ્યો..!

ગાંધીનગર, 06 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે રાજયસભા સાંસદ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીને (Narhari amin) તેમના નારણપુરા સ્થિત નિવાસ્થાને ભાજપા નો ધ્વજ લગાવ્યો હતો. આ પ્રસંગે … Read More

નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કોર કમિટિની બેઠક, રાજ્ય સરકારે(Gujarat government)કોરોના સંક્રમણ નિયંત્રણ લાવવા લીધા 7 મહત્વપૂર્ણ નિર્ણયો, માસ્ક હવે મળશે 1 રુપિયા- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 06 એપ્રિલઃ રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે, જેના કારણે ગુજરાત સરકાર(Gujarat government) ભારે ચિંતામાં ઘેરાઇ ગઇ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં … Read More

MP Poonam madam: સાંસદ પૂનમબેન માડમે તેમના પરિવાર સાથે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો

અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૦૫ એપ્રિલ: જામનગર અને દેવભૂમિ દ્વારકા ના (MP Poonam madam) સાંસદ પૂનમબેન માડમે જી.જી. હોસ્પીટલ જામનગર ખાતે તેમના પરિવાર સાથે તેમજ મેયર બીનાબેન કોઠારી, શહેર પ્રમુખ … Read More

Vadodara: વડોદરા શહેરના દવાખાનાઓમાં કોવિડના દર્દીઓને દાખલ કરવાને લગતી ગાઈડ લાઈન

વડોદરા (Vadodara) શહેરના દવાખાનાઓમાં કોવિડના દર્દીઓને દાખલ કરવાને લગતી ગાઈડ લાઈનના અમલની ચકાસણી કરવા ૧૦ એચ. એસ. ટી.ની રચના કરવામાં આવી: અધિસુચના પ્રમાણે તેમની ચકાસણીની કામગીરીની આપવામાં આવી વિગતવાર સમજણ … Read More

Mask: રાજ્યના ડીજીપી શહેરોના તમામ કમિશ્નર અને જિલ્લા એસપીને શું આપી સૂચના, જાણો વિગત…..

રાજ્યભરમાં સૌ ફરજિયાત માસ્ક (Mask) પહેરે તે માટેના નિયમોનું તમામ જિલ્લાના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરઓને કડકપણે પાલન કરાવવા રાજ્ય પોલીસ મહાનિદેશકની સૂચના રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા તમામ … Read More

Vadodara collector: ૪૫ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોના રસીકરણનો પ્રારંભ : કલેક્ટરએ પુષ્પગુચ્છ આપી નાગરીકોનુ અભિવાદન કર્યું

Vadodara collector: કલેક્ટરએ કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી : નાગરિકો સાથે સંવાદ સાધી કહ્યું, મેં રસી લીધી છે, તમે પણ રસી મૂકાવજો અને તમારી નજીકના લોકોને પણ રસી મૂકાવવા … Read More

Sujalam Sufalam: સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

આ વર્ષના સુજલામ સુફલામ (Sujalam Sufalam) જળ અભિયાનમાં ૧૮,૫૯૦ જળસંચય કામો લોકભાગીદારીથી હાથ ધરી વધુ ર૦ હજાર લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધારવાનું આયોજન ગામ-જિલ્લા-તાલુકામાં હરેક નાગરિક અઠવાડિયામાં બે દિવસ શ્રમ … Read More

Gujarat Panchayat (Amendment) Bill: હવે પંચાયત સેવા (વર્ગ-૩)ની તમામ ભરતી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ કરશે.

ગુજરાત પંચાયત (સુધારા) વિધેયક-૨૦૨૧ રાજયમાં પંચાયત સેવાની વર્ગ-૩ ના તમામ સંવર્ગોની ભરતી માટેની સત્તા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળને આપવાનું ગુજરાત પંચાયત (સુધારા) વિધેયક-૨૦૨૧, (Gujarat Panchayat (Amendment) Bill) માન.પંચાયત મંત્રી … Read More