નવી સોલાર પોલિસી-ર૦ર૧ જાહેર કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો વધુ એક મહત્વનો નિર્ણયગુજરાતના ઊદ્યોગકારોની પ્રોડકશન કોસ્ટ નીચી જાય-દુનિયાભરમાં મેઇડ ઇન ગુજરાત બ્રાન્ડ છવાઇ જાય તેવા ઉદે્શ્ય સાથે નવી સોલાર પોલિસી-ર૦ર૧ જાહેર કરતા મુખ્યમંત્રી શ્રી વિજય … Read More

કોરોના વેક્સિનેશન સંદર્ભે ટાસ્ક ફોર્સના નિષ્ણાત તબીબોનું મહત્વનું માર્ગદર્શન

ગાંધીનગર, ૨૮ ડિસેમ્બર: કોરોના વેક્સિનેશન માટે ગુજરાત સંપૂર્ણ સજજ છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે વેક્સિનેશન માટે નિષ્ણાંત તબીબોની ટાસ્ક ફોર્સની રચના કરી છે. આજે ગાંધીનગરમાં આ ટાસ્ક … Read More

ઉત્તર ગુજરાતના સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સંપન્ન

શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેરક ઉપસ્થિતિવિકાસના રોલ મોડલ બેસ્ટ ચોઈસ ઑફ ઇનવેસ્ટમેન્ટ બનેલા ગુજરાતમાં એનર્જીથી આયુર્વેદ સુધીના શોધ-સંશોધન-શિક્ષણ દ્વારા સ્કિલ્ડ ઉર્જાવાન એક્સપર્ટ યુવાનો તૈયાર કરવા છે-મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી શિક્ષા-દીક્ષા … Read More

કોરોના મહામારી માં રક્તદાનનું અનેરું મહત્ત્વ રહેલું છે: નીતીનભાઇ પટેલ

‍ બાવળા રક્તદાન શિબિર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિ*નાયબ મુખ્યમંત્રી શ્રી રક્તદાન, ચક્ષુદાન જેવા અનેક સ્વાસ્થ્ય લક્ષી દાન ક્ષેત્રે ભારતભરમાં ગુજરાત મોખરે રાજ્ય સરકાર દ્વારા સ્વાસ્થ્ય … Read More

ઝાલોદના સ્વ. હિરેન પટેલની હત્યામાં સંડોવાયેલા કોઇ પણ ચમરબંધીને છોડાશે નહી

રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઝાલોદમાં બેઠક કર્યા બાદ ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન ગાંધીનગર, ૨૬ ડિસેમ્બર: ઝાલોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ. હિરેન પટેલની હત્યા કેસમાં ગૃહ રાજ્ય મંત્રી … Read More

દ્વારકામાં કિસાન કલ્યાણ કાર્યક્રમમાં ભાગ લઈ સહાય વિતરણ કરતા સાંસદ પૂનમબેન

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૬ ડિસેમ્બર: પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.ભારતરત્ન અટલ બિહારી વાજપાઈજીના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા ‘સુશાસન દિન’ પર કિસાન કલ્યાણ કાર્યક્રમ તથા કૃષિ વિભાગની વિવિધ યોજના અંતર્ગત દેવભૂમિ-દ્વારકા જિલ્લાના … Read More

કરજણ અને શિનોર તાલુકાના ખેડૂતોને અતિવૃષ્ટિમાં થયેલ પાક નુકસાન અંગે સહાય ચૂકવાશે

ગત ચોમાસામાં અતિવૃષ્ટિ તથા નર્મદા ડેમમાંથી પાણી છોડવાના કારણે ખેતી પાકોમાં ખેડૂતોને નુકશાન થયું હતું કરજણ અને શિનોર તાલુકાના નર્મદા નદી કિનારાના દસ – દસ ગામોમાં કુલ ૨૮૪૬ ખેડૂતોને રર૩૧ … Read More

રાષ્ટ્રપતિજીને આવકારતા કલેકટરશ્રી રેમ્યા મોહન અને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ

રાજકોટ, ૨૫ ડીસેમ્બર: દેશના રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ આજે બપોરે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાં રાજકોટના કલેકટરશ્રી રેમ્યા મોહન અને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે તેમને આવકાર્યા હતા. ભારતીય વાયુસેનાના ખાસ વિમાનમાં … Read More

ગાય આધારિત પ્રાકૃત્તિક ખેતી માટે રાજય સરકારે પ્રોત્સાહક યોજના અમલી કરી છે: વિધાનસભા અધ્યક્ષશ્રી

ગાય આધારિત પ્રાકૃત્તિક ખેતી માટે રાજય સરકારે પ્રોત્સાહક યોજના અમલી કરી છે – વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી વરણામા ખાતે સુશાસન દિવસની ઉજવણી સુશાસન દિન નિમિત્તે મુખ્યમંત્રી કિસાન સહાય અને વિવિધ … Read More

સ્વ. અટલબિહારી વાજપેયીજીના આગામી જન્મદિવસ રપ ડિસેમ્બરે ગુજરાતમાં યોજાશે કિસાન કલ્યાણ કાર્યક્રમો

પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલબિહારી વાજપેયીજીના આગામી જન્મદિવસ રપ ડિસેમ્બર-૨૦૨૦ને સુશાસન દિવસે ગુજરાતમાં યોજાશે કિસાન કલ્યાણ કાર્યક્રમો મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી રાજ્યભરમાં ર૪૮ તાલુકાઓમાં કિસાન કલ્યાણ કાર્યક્રમનું આયોજન-મંત્રીશ્રીઓ-પદાધિકારીઓ સહભાગી થશે … Read More