Anand-Dakor Memu Train Cancelled: આણંદ-ડાકોર-આણંદ મેમૂ ટ્રેન રદ્દ રહેશે, જાણો વિસ્તારે…

Anand-Dakor Memu Train Cancelled: 15 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી આણંદ-ડાકોર-આણંદ મેમૂ ટ્રેન રદ્દ રહેશે

વડોદરા, 14 ફેબ્રુઆરીઃ Anand-Dakor Memu Train Cancelled: પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના આણંદ સ્ટેશન પર તારીખ 15 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી આણંદ, સદનાપુરા, ભાલેજ અને ઓડ યાર્ડમાં નિભાવ કામને લીધે ટ્રેન નં. 09387/09388 આણંદ-ડાકોર-આણંદ મેમૂ ટ્રેન રદ્દ રહેશે.

આ પણ વાંચો… PM Modi Inaugurates Abu Dhabi Hindu Temple: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં બનેલા પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું

યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારન ધ્યાનમાં રાખીને યાત્રા કરશો.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો