Shramik

Himmatnagar demu: 9 ઓગસ્ટ થી અસારવા-હિંમતનગર ડેમુ સ્પેશિયલ ટ્રેન ફરી શરૂ

Himmatnagar demu: ટ્રેન નંબર 09402 હિમતનગર – અસારવા ડેમુ સ્પેશિયલ તારીખ 10 ઓગસ્ટ 2021 થી આગામી સૂચના સુધી અઠવાડિયાના 6 દિવસ (રવિવાર સિવાય) ચાલશે.

અમદાવાદ , ૩૧ જુલાઈ: Himmatnagar demu: પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અસારવા – હિંમતનગર ડેમુ સ્પેશિયલ ટ્રેન ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.  જે નીચે પ્રમાણે છે:-

●    ટ્રેન નં. 09401/09402 અસારવા-હિંમતનગર ડેમુ સ્પેશિયલ (Himmatnagar demu)

આ પણ વાંચો…Rahul gandhi takes first covid vaccine dose: આખરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોનાની રસી લીધી, બે દિવસ સંસદમાં ગેરહાજર

ટ્રેન નંબર 09401 અસારવા – હિંમતનગર ડેમુ સ્પેશિયલ તારીખ 9 ઓગસ્ટ 2021 થી આગામી સૂચના સુધી અઠવાડિયાના 6 દિવસ (શનિવાર સિવાય) ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09402 હિમતનગર – અસારવા ડેમુ સ્પેશિયલ તારીખ 10 ઓગસ્ટ 2021 થી આગામી સૂચના સુધી અઠવાડિયાના 6 દિવસ (રવિવાર સિવાય) ચાલશે.

Railways banner