Train route change: દરભંગા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે

Train route change: દરભંગા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે

અમદાવાદ, ૧૭ જુલાઈ: Train route change: તારીખ 19 જુલાઈ 2021 ના ​​રોજ દરભંગાથી દોડનારી ટ્રેન નંબર 09166 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ દરભંગા-સમસ્તીપુર-મુઝફ્ફરપુરની જગ્યાએ દરભંગા-સીતામઢી -મુઝફ્ફરપુર થઈને આવશે.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો: Sharad pawar meets PM:મહારાષ્ટ્રની રાજનીતિમાં ફેરફાર થવાનાં એંધાણ, શરદ પવારે પીએમ મોદી સાથે કરી એક કલાકની મુલાકાત- વાંચો વિગત