Cancel train

Ahmedabad-Veraval-Ahmedabad Intercity cancelled: અમદાવાદ-વેરાવળ અને વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનો રદ

Ahmedabad-Veraval-Ahmedabad Intercity cancelled: 12 માર્ચની અમદાવાદ-વેરાવળ અને વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનો રદ

અમદાવાદ, 11 માર્ચ: Ahmedabad-Veraval-Ahmedabad Intercity cancelled: પશ્ચિમ રેલવેના વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં આવેલા વિરમગામ-વણી રોડ સ્ટેશનો વચ્ચે રેલવે ક્રોસિંગ ગેટ નંબર 1 પર રોડ ઓવરબ્રિજના નિર્માણ માટે સ્ટીલ ગર્ડર લોંચિંગ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનો રદ રહેશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

રદ કરાયેલી ટ્રેનો

  1. ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ 12 માર્ચ, 2023 ના રોજ રદ રહેશે.
  2. ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 12 માર્ચ, 2023 ના રોજ રદ રહેશે.

આ પણ વાંચો:-H3H2 case in gujarat: 10 માર્ચ સુધીમાં રાજ્યમાં H1N1 ના 77 અને H3N2 ના 3 કેસ નોંધાયા

Advertisement
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો