accident 1

Accident between car and truck: ધંધુકા-બગોદરા રોડ પર હરિપુરા પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 5 લોકોનાં મોત

Accident between car and truck: એક જ પરિવારના પાંચ સભ્યોનાં મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર

અમદાવાદ, 17 સપ્ટેમ્બરઃAccident between car and truck: અમદાવાદ જિલ્લાના ધંધુકા-બગોદરા રોડ HJ હરીપુરા ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માતમાં બે બાળકો સહિત પાંચ વ્યકિતઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં ટ્રક અને કાર સામસામે ધડાકાભેર અથડાતાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચોઃ Gautam adani briefly second richest man: દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી, વાંચો વિગત

આ પણ વાંચોઃ Vishwakarma jayanti 2022: ભગવાન વિશ્વકર્મા છે દેવતાઓના શિલ્પી, સોનાની લંકા અને શ્રીકૃષ્ણની દ્વારિકા નગરીનું કર્યું હતું નિર્માણ

Gujarati banner 01