રાજ્યની ખબર અમદાવાદમાં 15 કિલો ચોકલેટથી રામમંદિરનું મોડેલ બનાવ્યું, By Admin August 4, 2020 શિલ્પા ભટ્ટ નામની મહિલાએ 15 કિલો ચોકલેટથી રામમંદિરનું મોડેલ બનાવ્યું, રામમંદિર ભૂમિપૂજનને અમદાવાદમાં પણ ઉત્સાહ, 15 કલાકમાં રામમંદિરનું ચોકલેટ મોડેલ બનાવ્યું,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શિલ્પા ભટ્ટ ચોકલેટનું રામમંદિર ભેંટ આપવા માંગે છે. 34101815011d8ea03abc7542108a0b63 34101815011d8ea03abc7542108a0b63