WhatsApp Image 2020 09 25 at 8.22.41 PM

અંબાજી ગામ મા ઓલ સર્વિસ ગ્લોબલ પ્રા.લી. દ્વારા સ્વચ્છતા માટે બીટ વાઇજ ડસ્ટબીન મુકાયા

WhatsApp Image 2020 09 25 at 8.22.41 PM

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી,૨૫ સપ્ટેમ્બર: અંબાજી ગામ માં ઓલ સર્વિસ ગ્લોબલ પ્રા.લી. સફાઈ કોન્ટ્રાકટર દ્વારા અંબાજી મા આવતા યાત્રાળુઓ ને ઉપયોગ માટે બીટ વાઇજ ડસ્ટબીન મુકવામા આવ્યાછે અંબાજી ના બજારો માં વિવિધ વિસ્તારો માં રોડ સાઈડ ની તેમજ યાત્રીકો ની અવર જવર વાળા વિસ્તારો માં ડસ્ટબીન મુકી અંબાજી ધામ સ્વચ્છ રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે એટલુજ નહી ડસ્ટબીન આપતી વખતે વેપારીઓને તેનો સતત ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી હતી

અને સ્વચ્છતા અભીયાન માં સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો અને ડસ્ટબીન વેચણી વખતે ઓલ સર્વિસ ગ્લોબલ પ્રા.લી. મેનેજર શ્રી અલ્પેશભાઈ ગોહિલ અને વિક્રમ સી સરગરા સુપરવાઈઝર બદલચન્દ્ર ધોશ અને તરુણભાઈ મકવાણા અને યાત્રા ધામ તરફથી નિમણૂક કરેલા TPI સાગરભાઈ જોશી અને વસીમભાઈ મેમણ હાજરી આપી અને સ્વચ્છ યાત્રા ધામ અંબાજી ને ઓર સ્વચ્છ બનાવીએ એવી અંબાજી ના દુકાન દારો ને અપીલ કરી…..