ambaji jeep accident

Ambaji tufan jeep accident: અંબાજી તુફાન જીપ ખીણ માં ખાબકી, સાત લોકો ને ગંભીર ઈજા બે રીફર કરાયા ..

Ambaji tufan jeep accident: અંબાજી વી શિતળા ધાટી માં તુફાન જીપ ખીણ માં ખાબકી, સાત લોકો ને ગંભીર ઈજા બે રીફર કરાયા ..તમામ મુસાફરો હાલોલના હોવાનુ જાણવા મળ્યુ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૮ નવેમ્બર:
Ambaji tufan jeep accident: શક્તિપીઠ અંબાજી નજીક આજે વહેલી સવારે અકસ્માત નીઘટના સર્જાતા હાલોલ ના સાત જેટલા મુસાફરો ઘવાયા છે આજે વહેલી સવારે હાલોલ તરફ ના મુસાફરો પોતાની તુફાજ જીપ લઈ રાજસ્થાન ના યાત્રાધામ સુંઘા માતાના મંદિરે દર્શને જઈ રહેહ્યા હતા તે દરમ્યાન ડ્રાઈવર સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા આ અકસ્માત ની ઘટના બની હોનાનુ જાણવામળેલ છે.

accident

આ સમગ્ર ઘટના માં તુફાન જીપ 30 ફુટ જેટલા ઉંડીખીણ માં ખાબતા જીપ તુફાનજીપ નંબર GJ 17 AK 0411 પલ્ટી જતા અકસ્માત માં સાત મપસાફરો ને ગંભીર ઈજાઓ થતા અંબાજી અને દાંતા ની બે 108 એમ્યુલન્સ દ્વારા તાકીદે અંબાજી ના જનરલ હોસ્પીટલમાં લઈ જવાયા હતા જેમા બે વ્યક્તિઓને અતિભારે ગંભીર ઈજાઓ થતા પાલનપુર રીફર કરવામાં આવ્યા હતા

Ambaji tufan jeep accident

જોકે આ સમગ્ર ઘટના બાબતે અંબાજી પોલીસ ને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી આગળ ના કાર્યવાહી હાથ ધરી હતી જોકે સદનસીબે આટલી મોટી ઘટના હોવા છતા કોઈ જાન હાનીના સમાચાર જાણવા મળેલ નથી.

આ પણ વાંચો…SocialPubli: હવે ભારતભરના ઉદ્યોગ સાહસિકોને પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે માર્કેટપ્લેસનો અવસર આપતું પ્લેટફોર્મ બન્યું, ‘સોશિયલપબ્લી’

Whatsapp Join Banner Guj