એસજી હાઇવે પર ના વૈષ્ણવો દેવી સર્કલ પાસે AMTS ની બસ પાણી માં ખાબકી
અમદાવાદ,૨૭ ઓગસ્ટ:
એસજી હાઇવે પર ના વૈષ્ણવો દેવી સર્કલ પાસે AMTS ની બસ પાણી માં ખાબકી
બસની બ્રેક ફેલ થતા ડ્રાઇવરએ સમય સુચકયા બસ ને સિક્સલેન રોડ નું કામ ચાલતા રસ્તે લઈ ગયો
ચાર મુસાફર અને ડ્રાઇવર ને સામાન્ય ઇજાઓ તમામ ને સારવાર અર્થે સોલા સિવિલ ખસેડયા