Morari bapu

Assistance to the families of the victims in the Yamanotri bus accident: મહુવા તલગાજરડાના પૂ મોરારીબાપુ દ્વારા યમનોત્રી બસ અકસ્માતમાં મૃતકોના પરિવારને સહાય કરાઈ

Assistance to the families of the victims in the Yamanotri bus accident: બસ યમુનોત્રી નજીક ખીણમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં 25 યાત્રાળુઓએ પોતાના પ્રાણ આ દુર્ઘટનામાં ગુમાવ્યા છે

મહુવા, 07 જૂનઃ Assistance to the families of the victims in the Yamanotri bus accident: મહુવા તલગાજરડા ના પૂ મોરારીબાપુ દ્વારા યમનોત્રી બસ અકસ્માત માં મૃતકોના પરિવારને સહાય કરાઈ. મધ્યપ્રદેશના પન્ના જિલ્લા ખાતેથી એક યાત્રિક બસ દ્વારા શ્રદ્ધાળુઓ યમનોત્રીજીના દર્શન માટે જઈ રહ્યા હતાં. પ્રાપ્ત માહિતી મુજબ આ બસમાં 40 યાત્રીઓ યાત્રા કરી રહ્યા હતા, બસ યમુનોત્રી નજીક ખીણમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં 25 યાત્રાળુઓએ પોતાના પ્રાણ આ દુર્ઘટનામાં ગુમાવ્યા છે.

પૂજ્ય મોરારિ બાપુએ આ યાત્રિકોના મૃત્યુ માટે સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકને 5000 રૂપિયાની સહાય મોકલવા જણાવેલ છે. મધ્યપ્રદેશ અને યમનોત્રીથી મરણ પામનાર લોકોની વિગતો આવ્યા બાદ કુલ રૂપિયા એક લાખ ૨૫ હજારની સહાય મૃતકોના પરિવારજનોને પહોંચાડવામાં આપવામાં આવશે.

આ પણ વાંચોઃ Ramayana Rama bought a Mercedes:’રામાયણ’ ફૅમ અરૂણ ગોવિલે બ્લેક મર્સિડિઝ ખરીદી, જુઓ વીડિયો

પૂજ્ય બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરેલ છે અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મહુવા તલગાજરડા ના પૂ મોરારીબાપુ દ્વારા યમનોત્રી બસ અકસ્માત માં મૃતકોના પરિવારને સહાય કરાઈ. મધ્યપ્રદેશના પન્ના જિલ્લા ખાતેથી એક યાત્રિક બસ દ્વારા શ્રદ્ધાળુઓ યમનોત્રીજીના દર્શન માટે જઈ રહ્યા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ આ બસમાં 40 યાત્રીઓ યાત્રા કરી રહ્યા હતા, બસ યમુનોત્રી નજીક ખીણમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં 25 યાત્રાળુઓએ પોતાના પ્રાણ આ દુર્ઘટનામાં ગુમાવ્યા છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Film ‘Samrat Prithviraj’ tax free in Gujarat: યુપી બાદ હવે ગુજરાતમાં પણ ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ટેક્સ ફ્રી

Gujarati banner 01