school student plantation

BD Mehta school: અંબાજી ની બી.ડી મહેતા આરાસુરી કન્યા વિદ્યાલય માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજ્યો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૫ ઓગસ્ટ:
BD Mehta school: અંબાજી વન વિભાગ દ્વારા ગ્રામ્ય કક્ષા નો વનમહોત્વ નાં ભાગ રૂપે અંબાજી ની બી.ડી મહેતા આરાસુરી કન્યા વિદ્યાલય માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજ્યો હતો. શાળા નાં શૈક્ષણીક સ્ટાફ સહીત વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો… 12 yr old girl becoming a mother: આ રાજ્યમાં એક ચકચારી ઘટના- 12 વર્ષની એક બાળકી માતા બની, આઠ મહિના પહેલા તેની સાથે થયુ હતુ દુષ્કર્મ

BD Mehta school ambaji plantation

જોકે આજે (BD Mehta school) વૃક્ષારોપણ જ નહીં પણ તેનું જતન કરવાં અને જનતકરનાર વિદ્યાર્થીની ને પ્રોત્સાહીત ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે વનવિભાગ નાં કર્મચારીઓ પણ ઉપસ્થીત રહ્યા હતા.

Whatsapp Join Banner Guj