સત્યાસાઈ સ્કૂલ અને ડોક્ટર ભાવેશ મહેતા અને મિત્ર મંડળના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૦ ડિસેમ્બર: આજરોજ સત્યાસાઈ સ્કૂલ અને ડોક્ટર ભાવેશ મહેતા અને મિત્ર મંડળ ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું સત્યાસાઈ સ્કૂલ ખાતે વિશાળ પટાંગણમાં આયોજન કરેલ છે તો કોરોના ની ગાઇડલાઇન પ્રમાણે બધા વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને માણસોની ભીડ ના થાય તે જોઈ અને સત્ય સ્કૂલ આપણે પસંદ કરે છે અને અત્યાર સુધી બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે લગભગ ૧૫૦ બોટલ એકત્રિત થયેલ છે અને 350 બોટલ નો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે
હાલ કોરોના ના કારણે લોકો બ્લડ ડોનેશાન નથી કરતા તો લોકો માં જાગૃતિ આવે બ્લડ ડોનેશન કરવા અને થેલેસેમિયા ના બાળકો ને પૂરતા પ્રમાણ ma બ્લડ મળે તેવા હેતું થી આયોજન કરવામાં આવ્યું