Calender 2021 information

મુખ્યમંત્રી શ્રીએ વર્ષ ૨૦૨૧નું નયન રમ્ય અને આકર્ષક કેલેન્ડરનું વિમોચન કર્યું

Calender 2021 information

ગાંધીનગર, ૨૯ ડિસેમ્બર: રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ વર્ષ ૨૦૨૧નું નયન રમ્ય અને આકર્ષક કેલેન્ડરનું વિમોચન કર્યું હતું તે વેળાએ મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિની કુમાર, ઉદ્યોગ વિભાગના સચિવ શ્રી સંદીપ કુમાર, અધિક માહિતી નિયામક સર્વ શ્રી અરવિંદભાઈ પટેલ, પુલકભાઈ ત્રિવેદી સરકારી મુદ્રણ અને લેખનસામગ્રીના નિયામક શ્રી વી.એમ. રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા તે વેળાની તસવીર.

આ પણ વાંચો….

whatsapp banner 1
loading…