3593e7e5 308e 4529 a823 2eb6890db74e

Citycross doad: ભારત વિકાસ પરિષદ ભીલોડા શાખા દ્વારા ફીટ ઈન્ડીયા અંતર્ગત મેરેથોન દોડમાટેનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

Citycross doad: ભિલોડા ભારત વિકાસ પરિષદ શાખાના સદસ્યો,એન.સી.સી કેડેટ તેમજ એન.એસ.એસના વિદ્યાર્થીઓ,પોલીસ સ્ટાફ,ગામના નાગરિકો,વેપારીઓ,ભારત વિકાસ પરિષદ સામેલ થયા હતા

ભિલોડા, 04 સપ્ટેમ્બરઃ Citycross doad: ભિલોડા ભારત વિકાસ પરિષદ શાખાના સદસ્યો,એન.સી.સી કેડેટ તેમજ એન.એસ.એસના વિદ્યાર્થીઓ,પોલીસ સ્ટાફ,ગામના નાગરિકો,વેપારીઓ,ભારત વિકાસ પરિષદ,ભિલોડા શાખાના પ્રમુખ રામાવતાર શર્મા,મંત્રી મહિપતસિંહ રાઠોડ,ખજાનચી નરેન્દ્રભાઈ પ્રજાપતિ,ઉપ પ્રમુખ વલ્કેશભાઈ પટેલ,ફાઉન્ડર મેમ્બર મુકેશભાઈ પંચાલ,યોગ કોચ વસંત પટેલ,પંકજ શર્મા, ભરતભાઈ પ્રજાપતિ,સંજયભાઈ પંચાલ,વિપુલભાઈ માવાણી, સુરેશભાઈ પ્રજાપતિ, અનિલભાઈ,કલ્પેશભાઈ ચૌહાણ,બિપીનભાઈ પ્રજાપતિ,
શૈલેષભાઈ ચૌધરી,દિલીપભાઈ સોની,રોહિતભાઈ પટેલ, મહેશભાઈ પંચાલ,હસમુખભાઈ બરંડા,રૂદ્ર પટેલ,એન.સી.સી ના કમાન્ડિંગ ઓફિસર ડી.આર. ચૌધરી,આર.જે તન્ના વિદ્યાલયના પ્રિન્સીપાલ આર.કે.પટેલ, ફોટો ગ્રાફર સુરેન્દ્રસિંહ ચંપાવત, અમિતભાઈ,ચિરાગભાઈ અને હર્ષદભાઈ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતમાં લીંબુ શરબત આપવામાં આવ્યો હતો.

Whatsapp Join Banner Guj