Corona Warriors: જામનગરના વોર્ડ ૨ માં ભાજપ દ્વારા કોરોના વોરિયર્સ ને સન્માનિત કરાયા.

Corona Warriors: કોરોના વોરિયર્સ નું સન્માન

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૩૦ જુલાઈ:
Corona Warriors: જામનગર વોર્ડ નં. 2 માં ગાંઘીનગર મોક્ષ મંદિર ના ટ્રસ્ટી. આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર, પેરા મેડીકલ સ્ટાફ નો સન્માન કાર્યક્રમ શહેર યુવા ભાજપ દ્વારા શહેર યુવા ઉ.પ્રમુખ જયદીપસિંહ ઝાલા ની ઉપસ્થિત મા વોર્ડ નં. 2 મા યોજાયેલ હતો

આ પણ વાંચો…CBSE 12th Result : આજે જાહેર થયું CBSE ધો.12નું રિઝલ્ટ આ ફોર્મ્યુલાને આધારે તૈયાર થયું પરિણામ- વાંચો વિગત

આ કાર્યક્રમ માં શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા. શહેર મંત્રી દિલીપસિંહ કંચવા. વોર્ડ નં. 2 ના કોર્પોરેટરો જયેન્દ્રસિંહ ઝાલા. જયરાજસિંહ જાડેજા. ડિમ્પલબેન રાવલ. વોર્ડ પ્રમુખ પ્રજ્ઞેશ ભટ્ટ મહામંત્રીઓ સી.એમ.જાડેજા. હિતેશભાઇ વસાણી. ઉ.પ્રમુખ દિગ્પાલસિંહ જાડેજા સિનીયર અગ્રણી એમ.ડી.જાડેજા. ફિરોજભાઇ જામ. તથા કાર્યકર્તાઓ દ્વારા સર્વે કોરોના વોરિયર્સ નુ સન્માન પત્ર (Corona Warriors) તથા ફુલહાર થી સન્માન કરવામા આવેલ હતુ

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.