jamnagar scooter fire

Fire in scooter factory: જામનગર નજીક ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવતી ઇન્ડસ્ટ્રીઝ માં ભીષણ આગ….

અહેવાલ: જગત રાવલ
જામનગર, 09 ફેબ્રુઆરી:
Fire in scooter factory: જામનગર નજીક ચેલા ચંગા ગામ પાસે એક ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવતી ઇન્ડસ્ટ્રીઝ માં ભીષણ આગ….

આગ લાગવાનું કારણ હજુ અકબંધ….

જામનગર થી ફાયરફાઈટર ઘટના સ્થળે દોડ્યા….હાલ બે ફાયરફાઈટર દ્વારા આગ બુજાવવવા ના પ્રયાસો જારી…

આગ ને કારણે દૂર સુધી ધુમાડો જોવા મળ્યો…લોકો ઇન્ડસ્ટ્રીઝ નજીક ટોળે વળ્યાં…હાલ જાનહાની ના કોઈ સમાચાર નહીં.

The turtle released the lion’s sweat: जब कछुए ने छुड़ाए जंगल के राजा शेर के पसीने, देखें मजेदार वीडियो

Gujarati banner 01