Hardik patel

Hardik Patel political update: હાર્દિક પટેલ આ પાર્ટીમાં જોડાઇ શકે છે; વાંચો કોણે આપ્યું આમંત્રણ..

અમદાવાદ ,15 એપ્રિલ: Hardik Patel political update: ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓ વચ્ચેની ખેંચતાણ શરૂ થઇ ગઇ છે.  હાર્દિક પટેલે કોંગ્રેસ નેતાગીરી સામે હૈયાવરાળ ઠાલવતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 

હાર્દિક પટેલ આપમાં જોડાશે (Hardik Patel political update) તેવી અટકળોએ વેગ પકડ્યો છે, તેવામાં AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ હાર્દિક પટેલને આપમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે.

ગોપાલ ઈટાલિયા મીડિયા સામે કહ્યું કે અમે હાર્દિક પટેલ (Hardik Patel) જેવા ક્રાંતિકારી યુવાનને પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ આપીએ છીએ અને અમારી લાગણી છે કે તેઓ AAPમાં જોડાય.

Advertisement

કોંગ્રેસથી હાર્દિકના નારાજગીના સૂર વચ્ચે જો તે આપમાં જોડાય તો ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જોવા મળશે..

આ પણ વાંચો..Prime Minister meeting with members of gujarat district panchayats: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની વિવિધ જિલ્લા પંચાયતો ના 18 જેટલા સભ્યો સાથે બેઠક યોજી

Gujarati banner 01

Advertisement