PM sarpanch members meeting

Prime Minister meeting with members of gujarat district panchayats: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની વિવિધ જિલ્લા પંચાયતો ના 18 જેટલા સભ્યો સાથે બેઠક યોજી

નવી દિલ્હી, 15 એપ્રિલ: Prime Minister meeting with members of gujarat district panchayats: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની વિવિધ જિલ્લા પંચાયતો ના 18 જેટલા સભ્યો સાથે નવી દિલ્હીમાં મુલાકાત બેઠક યોજી હતી.

Prime Minister meeting with members of gujarat district panchayats

Prime Minister meeting with members of gujarat district panchayats; જિલ્લા પંચાયતો ના આ સભ્યો સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીએ ગુજરાતમાં પંચાયતી રાજ વ્યવસ્થાના સુદ્રઢીકરણ માટેની જે કામગીરી થઇ છે તેમાં પંચાયતના સભ્યો ના યોગદાન અંગે માર્ગદર્શન આપ્યું હતું.

PM sarpanch members meeting 3

આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી ગ્રામીણ સ્તરે (Prime Minister meeting with members of gujarat district panchayats) પણ જન સમુદાય સુધી વ્યાપક બનાવવામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સભ્યોની ભૂમિકા પણ વડાપ્રધાનએ સમજાવી હતી.

આ પણ વાંચો..Karunadham K.K. Patel Super Specialty Hospital: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભુજ ખાતે કરૂણાધામ કે.કે. પટેલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *