Shelter home

Important decisions taken by Gujarat Congress: ગુજરાતમાં પુરગ્રસ્ત સ્થિતીને ધ્યાનમાં રાખી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા લેવાયેલ મહત્વના નિર્ણયો

Important decisions taken by Gujarat Congress: પુર અસરગ્રસ્ત વિસ્તારના લોકોની સમસ્યાઓ જાણી દુર કરનવા 24×7 કલાક કાર્યરત કંટ્રોલરૂમ શરૂ કરાશે

અમદાવાદ, 12 જુલાઈ: Important decisions taken by Gujarat Congress: અસરગ્રસ્ત જિલ્લાઓ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે, પ્રત્યેક શહેર/તાલુકા/જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો પુરગ્રસ્ત વિસ્તારના લોકો વચ્ચે જઈને લોકોને મદદ કરશે

  • વિસ્થાપિત લોકો માટે રાહત રસોડા શરૂ કરવામાં આવશે
  • વિસ્થાપિત લોકોને કેશડોલ ચુકવવા માટે સરકારને વિનંતી કરવામાં આવશે
  • 3 આગેવાનોની ટીમ પ્રત્યેક અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને થયેલ નુકશાનનો અહેવાલ તૈયાર કરશે અને આ અંગે સરકારમાં રજુઆત કરાશે

આ પણ વાંચો..CM visit Shelter Home: મુખ્યમંત્રીએ નવસારી જિલ્લાની શેલ્ટર હોમની મુલાકાત લઈ અસરગ્રસ્ત નાગરિકો સાથે સંવાદ કર્યો

Gujarati banner 01