E300wAFVcAIMt63

પત્રકારમાંથી રાજકરણી તરફઃ સીએમ કેજરીવાલની હાજરીમાં આપમાં(isudan join APP) જોડાયા ઇશુદાન ગઢવી

પત્રકારત્વને(isudan join APP) અલવિદા કહીને નવા લક્ષ્યાંક તરફ આગળ વધાનારા ઇસુદાન ગઢવીએ આખરે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો

અમદાવાદ, 14 જૂનઃisudan join APP: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે પહોંચ્યા. તેમનું અમદાવાદ એરપોર્ટ પર આપના કાર્યકર અને નેતાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. તેઓ અમદાવાદથી સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં આપના નેતાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

અરવિંદ કેજરીવાલની હાજરીમાં કેટલાંક જાણીતા ચહેરાઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું તેવામાં તાજેતરમાં જ પત્રકારત્વને(isudan join APP) અલવિદા કહીને નવા લક્ષ્યાંક તરફ આગળ વધાનારા ઇસુદાન ગઢવીએ આખરે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે.

ઇશુદાન ગઢવી(isudan join APP)એ છેલ્લા 16 વર્ષી પત્રકારત્વ સાથે જોડાયેલા હતા.ઇસુદાન ગઢવીએ સર્કિટ હાઉસ ખાતે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. તેઓ કેજરીવાલની હાજરીમાં જ આપમાં જોડાયા.

નોંધનીય છે કે, ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજનીતિ(isudan join APP) ગરમાઈ છે.આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિ-પાંખીયો જંગ થાય તેવી શક્યતા છે.કારણ કે ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે.

isudan join APP

આ પણ વાંચો….

Gujarat Corona update: કોરોનાથી રાહત પણ સંક્રમણ અટકાવા રસીકરણ યથાવત, છેલ્લા 24 કલાકમાં 455 કેસ, 6 મૃત્યુ