Jamnagar Breaking: જામનગરમાં થી વધુ એક શખ્સ ચાઈલ્ડ પોર્નોગ્રાફી માં ઝડપાયો…

Jamnagar Breaking: બ્રેકીંગ….જામનગરમાં થી વધુ એક શખ્સ ચાઈલ્ડ પોર્નોગ્રાફી માં ઝડપાયો…

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૪ જાન્યુઆરીઃ
Jamnagar Breaking: થોડા દિવસ પૂર્વે સી.આઈ.ડી ક્રાઇમ અને જામનગર પોલીસે ગોકુલનગર માંથી એક શખ્સ ને ઝડપયા બાદ આજે વધુ એક શખ્સ ઝડપાયો…

ચોક્કસ બાતમી ના આધારે પોલીસે મોરકડાં રોડ નજીક દંગાવડી વિસ્તારમાં થી જ્યંતી કરશન પરમાર ને ઝડપી લીધો.

તેના મોબાઈલ ફોન માંથી પોલીસ ને બાળકો ના અશ્લીલ ફોટા અને વીડિયો મળી આવ્યા….

આ પણ વાંચો…New variant of corona found: કોવિડ-19 અને ઓમિક્રોનની ચિંતા વચ્ચે ફ્રાન્સમાં મળ્યો કોરોનાનો નવો વેરિએન્ટ- વાંચો વિગત

Whatsapp Join Banner Guj