jmc resque

Jamnagar Rain: જામનગરની ધુંવાવ ની ખડકી થી ઓળખાતા ભોઈવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકો ફસાયા…

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૩ સપ્ટેમ્બર:
Jamnagar Rain: જામનગર ફાયરબ્રિગેડ ની ટીમ દ્વારા બોટ ની મદદ થી પાણી માં ફસાયેલા લોકો ને બહાર કાઢવામાં આવ્યા, અત્યાર સુધીમાં 35 લોકો ને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે.

આ પણ વાંચો…Daughter wrote about father: પિતાના રાજીનામા બાદ દીકરીએ સોશિયલ મીડિયા પર લખી આ પોસ્ટ- વાંચો વિજય રૂપાણી એક દિકરીની નજરે

Whatsapp Join Banner Guj