JMC street vendor 2

Jamnagar street vendor: ટ્રાફિકમાં અડચણરૂપ રસ્તા ખડકાયેલી રેંકડીઓ અને પથારા વાળાઓને JMC એસ્ટેટ શાખા એ પોલીસ કાફલાને સાથે રાખી દૂર કર્યા હતા

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૯ ઓક્ટોબર:
Jamnagar street vendor: દિવાળીના તહેવારો નજીક હોય ત્યારે જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં જિલ્લા બહારના લોકોની ખરીદી માટે ભાડે ભીડ જોવા મળે છે ખરીદી કરવા આવતા લોકોને નડતરરૂપ અને ટ્રાફિકમાં અડચણરૂપ રસ્તા ઉપર અનઅધિકૃત રીતે ખડકાયેલી રેંકડીઓ અને પથારા વાળાઓને આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા એ પોલીસ કાફલાને સાથે રાખી દૂર કર્યા હતા.

Jamnagar street vendor

Jamnagar street vendor: મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા બર્ધન ચોક પહોંચતા પોલીસ અને રેકડી વાળાઓ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા એસ્ટેટ શાખાના અધિકારીઓને જોઈને પથારાવાળાઓએ નાસભાગ કરી હતી.

આ પણ વાંચો…MP Poonam madam: સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને SBI લીડ બેંક દ્વારા જામનગરમાં મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પ યોજાયો

Whatsapp Join Banner Guj