jmc 15th august

JMC independence day celebration: જામનગર શહેર કક્ષાના 75 માં સ્વતાતંત્ર પર્વ ની ઉજવણી કરવામાં આવી…

JMC independence day celebration: જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા ના પટાગણ માં મેયર બીનાબેન કોઠારી દ્વારા રાષ્ટ્રધ્વજ ને સ્લામી આપવામાં આવી હતી…

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૫ ઓગસ્ટ:
JMC independence day celebration: જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા ના પટાગણ માં મેયર બીનાબેન કોઠારી દ્વારા રાષ્ટ્રધ્વજ ને સ્લામી આપવામાં આવી હતી… આ તકે મ્યુ.કમીશ્નર વિજય ખરાડી, ચેરમેન મનીષભાઈ કટારીયા, સાંસ્કૃતિક સમિતિ ના ચેરપર્શન હર્ષા બા જાડેજા તેમજ કોર્પોરેટર ભાઈ બહેનો હાજર રહ્યા હતા.

છોટી કાશી થી પ્રસિદ્ધ જામનગર આજે તેનો 482 મો સ્થાપનાદિન ઉજવી રહ્યું છે,આજ થી 481 વર્ષ પૂર્વે જામ રાવળ જી એ કચ્છ થી ગાડા માર્ગે આવી જામનગર ની સ્થાપના કરી હતી.

JMC independence day celebration

આ પણ વાંચો…CM Live: 75માં સ્વાતંત્ર્ય દિવસે જૂનાગઢથી મુખ્યમંત્રી વિજય રુપાણી- જુઓ શું કહે છે CM આજના ખાસ રાષ્ટ્ર પર્વે

આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર સ્થાપના સમય ની ખામ્ભી નું જામનગર મહાનગરપાલિકા ના પધાધિકારીઓએ અને શહેર ભાજપ ના હોદેદારો હસ્તે પૂજન કરવામાં આવ્યું હતું

Whatsapp Join Banner Guj