Rashmi desai

Rashmi Desai photoshoot: ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈ બ્લેક ડ્રેસમાં શાવર લેતી આવી નજર; જુઓ તસવીરો

મનોરંજન ડેસ્ક: ૧૫ ઓગસ્ટ: Rashmi Desai photoshoot: ટીવી શો ઉતરનની તપસ્યા એટલે કે રશ્મિ દેસાઈ ફરી એકવાર રશ્મિ દેસાઈ ચર્ચામાં આવી છે. એ ચર્ચાનું કારણ છે તેનું નવું ફોટો શૂટ. આ ફોટોશૂટમાં તે અલગ જ અંદાજમાં નજરે ચડે છે. અભિનેત્રી રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 

Rashmi Desai photoshoot

અભિનેત્રી રશ્મિ દેસાઈએ તાજેતરમાં બોલ્ડ ફોટોશૂટ (Rashmi Desai photoshoot) કરાવ્યું છે, જેના ફોટો તેણે ફેન્સ સાથે શેર કર્યા છે. રશ્મિ દેસાઈ આ તસવીરોમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.

Rashmi pic

આ તસવીરોમાં રશ્મિ દેસાઈ શાવર નીચે ઉભી છે અને પાણીમાં ફોટોશૂટ કરાવી રહી છે. તસવીરોમાં રશ્મિએ કાળા રંગનો શાનદાર સિક્વન્સ ડ્રેસ પહેર્યો છે ત્યારે તેના વાળ ખુલ્લા રાખ્યાછે. તે આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

Rashmi Desai photoshoot

ત્યારે મેકઅપ માટે રશ્મિએ ઝાકળવાળું ફાઉન્ડેશન, પર્પલ આઈ-શેડ, કોહલ્ડ આઇસ અને ડાર્ક રેડ લિપ્સ તેના દેખાવને વધુ જીવલેણ બનાવે છે.

Rashmi Desai photoshoot

આપને જણાવી દઈએ કે, રશ્મિએ (Rashmi Desai photoshoot) કરિયરની શરૂઆત માં ટીવી સિરિયલ ‘રાવણ’માં મંદોદરીનો રોલ નિભાવ્યો હતો. પરંતુ તેને ઓળખ ટીવી શો ‘ઉતરન’ થી મળી હતી.

Rashmi Desai photoshoot

વર્કફ્રંટની વાત કરીએ તો તે છેલ્લે નાગિન-4માં લીડ રોલમાં જોવા મળી હતી. આ પહેલા રશ્મિ બિગ બોસ 13માં નજર આવી હતી. રશ્મિ દેસાઈએ પરી હું મૈં, મિત મિલા દે, શશશ ફિર કોઈ હૈ, કોમેડી સર્કસ, મહા સંગ્રામ, જરા નચકે દિખા,ક્રાઇમ પેટ્રોલ, બિગ મની, કિચન ચેમ્પિયન સીઝન 2, કોમેડી કા મહા મુકાબલા માં નજરે આવી ચુકી છે.

Rashmi Desai photoshoot

આ પણ વાંચો…Big boss OTT: બિગ બોસમાં બોલ્ડનેસની તમામ હદો વટાવી નેહા ભસીને રિદ્ધિમા પંડિતને બધાની સામે કિસ કરી, જુઓ વીડિયો

Rashmi Desai photoshoot
ફોટો સૌજન્ય: રશ્મિ દેસાઈ / ઇન્સ્ટાગ્રામ
Whatsapp Join Banner Guj