Pregnant women chekup

Junagadh pregnant women chekup camp: સગર્ભા બહેનોની પ્રાથમિક તપાસ તથા ચેકઅપ કેમ્પ યોજાયો

Junagadh pregnant women chekup camp: માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામે સગર્ભા બહેનોની પ્રાથમિક તપાસ તથા ચેકઅપ કેમ્પ યોજાયો અંદાજે 68 જેટલી સગર્ભા બહેનોની કેમ્પ દરમિયાન ચેકઅપ કરવામાં આવ્યું

અહેવાલ: સાગર ઠાકર
જૂનાગઢ, ૧૫ જાન્યુઆરીઃ
Junagadh pregnant women chekup camp: આ કેમ્પમાં PHC નાં ગાયનેક ડો.ગૌરાંગ મોરાઘ્ધરા આયુષ મેડીકલ ઓફિસર વૈશાલી ખેર તેમજ FHS રાશિલાબેન ચુડાસમા અને સમગ્ર સ્ટાફ દ્વારા તમામ સગર્ભા બહેનોની પ્રાથમિક તપાસ તેમજ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

Junagadh pregnant women chekup camp

આ કેમ્પમાં જૂનાગઢ જીલ્લાના 108 અધિકારી વિસૃત જોશી તથા ખિલખિલાટ કોર્ડીનેટર રાહુલ ખાણીયા તથા EMT વનરાજ ગિડા પાયલોટ પ્રતાપભાઈ અને કેપ્ટન જયદીપ વાળા, સનતભાઇ સુરુ,હરસુખ ભૂતિયા,યોગેશ પરમાર,રામભાઈ ચોચા દ્વારા કેમ્પમાં (Junagadh pregnant women chekup camp) તમામ સગર્ભાઓને ઘરે થી PHC સુધી લેવા-મુકવા માટે સારી મેનેજમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

Junagadh pregnant women chekup camp

આ કેમ્પમાં ગડૂ, કેશોદ અને જૂનાગઢની ખિલખિલાટના સ્ટાફ દ્વારા તમામ સગર્ભા બહેનોને સુરક્ષિત રીતે લેવા-મુકવા માટેની કામગીરી કરવામાં આવી હતી…

આ પણ વાંચો…Junagadh police petroling: જૂનાગઢ જીલ્લામાં રાત્રી કર્ફ્યુની કડક અમલવારી હેતુ પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં ખાસ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.

Whatsapp Join Banner Guj