Kangana1 1582551549 edited

કંગનાની અગામી ફિલ્મનું ટ્રેલર રીલિઝ, જેમાં સાંભળવા મળ્યા કંગના(Kangana Ranaut film)ના દમદાર ડાયલોગ- જુઓ ટ્રેલર

Kangana Ranaut film

બોલિવુડ ડેસ્ક, 23 માર્ચઃ બોલિવુડ કોન્ટ્રોવર્સી ક્વિન અને પ્રતિભાશાળી અભિનેત્રી કંગના રાનૌતની (Kangana Ranaut film) ફિલ્મ ‘થલાઈવી’ ટૂંક સમયમાં મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. રિલીઝ પહેલા ફિલ્મનું મોશન પોસ્ટર સામે આવ્યું છે જેમાં કંગના રાનૌત એક જોરદાર ડાયલોગ બોલતી જોવા મળી રહી છે.

દરેક નવા મોશન પોસ્ટરના એક-એક ડાયલોગમાં જયલલિતાની સંઘર્ષ અને તેની સફળતાની સ્ટોરી દર્શાવી રહી છે. દુનિયાના કટાક્ષ અને અવગણી પોતાના સપનાનો અવાજ બુલંદ કરનાર જયલલિતાના જીવન પર આધારીત ફિલ્મ થલાઇવીના મોશન પોસ્ટર અને ફોટા કંગનાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે. કંગનાએ કહ્યું હતું કે આ ભૂમિકા માટે તેણે પોતાનું વજન 20 કિલો વધાર્યું છે અને થોડા મહિનામાં પણ તે ઘટાડ્યું છે.

ADVT Dental Titanium

ફિલ્મ ‘થલાઇવી’ અભિનેત્રી અને રાજકારણી જયલલિતાની 30 વર્ષ સુધીની નિરર્થક યાત્રાની સ્ટોરી છે, જે તેના જીવનમાં સંઘર્ષ અને સફળતાનો ઇતિહાસ બતાવશે. આ ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દી ભાષાઓમાં રજૂ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ 23 એપ્રિલે થિયેટરમાં રિલિઝ થશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

60 વર્ષથી વધુ વય ધરાવતા વડીલોને ધ્યાનમાં રાખીને રાજ્યના સીએમ(CM Vijay rupani) કરી મહત્વની જાહેરાત, જાણો મુખ્યમંત્રીએ શું કહ્યું…